ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» You can file complain againts bank these way

  બેન્કની લોન બાબતે છે ફરિયાદ, તો અહીં કરો રજૂઆત

  Divyabhaskar.com | Last Modified - May 07, 2018, 08:57 PM IST

  જો તમારી ફરિયાદનું સમાધાન 10 દિવસની અંદર થતું નથી તો તમે નેટવર્ક નોડલ ઓફિસરનો સંપર્ક કરી શકો છો
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ જો તમે બિઝનેસ શરૂ કરવા માંગો છો કે કોઈ જરૂરી કામ માટે બેન્કમાંથી લોન લેવા માંગો છો તો જરૂરી નથી કે બેન્ક તમને લોન આપી દે. બેન્ક લોન આપવામાં આનાકાની કરી શકે છે. એવા સમયમાં તમારે પરેશાન થવાની શકયતા નથી. તમને અધિકાર છે કે તમે બેન્કની સામે ફરિયાદ કરો. તમારી ફરિયાદ યોગ્ય હોવા પર બેન્ક અધિકારી સામે કાર્યવાહી થઈ શકે છે, આ સિવાય તમને લોન મળવામાં સરળતા થઈ જાય છે. આજે અમે તમને કેટલીક પ્રમુખ બેન્કો વિશે જણાવીશું કે જો બેન્ક તમને લોન નથી આપી રહી તો તમારે કયાં ફરિયાદ કરવી જોઈએ.

   કયાં કરશો સ્ટેટ બેન્કની ફરિયાદ

   જો તમે એસબીઆઈમાં લોન માટે એપ્લાઈ કર્યું છે, પરતું તમને લોન મળી રહી નથી તો તમારે સ્ટેપ વાઈઝ ફરીયાદ કરવી જોઈએ. જેમ કે સૈથી પહેલા બ્રાન્ચ મેનેજર કે ટોલ ફ્રી નંબર 18004253800 કે 1800112211 પર ફરીયાદ કરવી જોઈએ. આ સિવાય તમે UNHAPPY લખીને 8008202020 પર એસએમએસ કરી શકો છો. અથવા તો તમે http://www.sbi.co.in વેબસાઈટ પર ઉપલબ્ધ કસ્ટમર્સ કમ્પલેન્ટ કે ફીડબેક ફોર્મ ઓનલાઈન ભરી શકો છો. જો તમારી ફરિયાદનું સમાધાન 10 દિવસની અંદર થતું નથી તો તમે નેટવર્ક નોડલ ઓફિસરનો સંપર્ક કરી શકો છો. અને પછીથી 5 દિવસની અંદર તમારી ફરિયાદનું સમાધાન થતું નથી તો તમે પ્રિન્સિપલ નોડલ ઓફિસર સાથે સંપર્ક કરી શકો છો. તમે gm.customer@sbi.co.in પર ઈમેલ પણ કરી શકો છો. જો તમે આમ છતાં પણ સંતુષ્ટ નથી તો તમે સીધી ચેરમેનને ફરિયાદ કરી શકો છો. તમે chairmansbi.customer@sbi.co.in પર ઈમેલ કરી શકો છો. જો તમે આમ છતા પણ સંતુષ્ટ નથી કે 30 દિવસની અંદર તમારી ફરિયાદનું સમાધાન થઈ શકતું નથી તો તમે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા નિયુકત ઓમ્બુડસમેન(લોકપાલ)ને ફરીયાદ કરી શકો છો.

   આગળ વાંચો, કઈ રીતે કરશો પીએનબીની ફરિયાદ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: You can file complain againts bank these way
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top