ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» You can earn crore rupees through this business

    તમે ઓછા રોકાણે આ રીતે કમાઈ શકો છો કરોડો રૂપિયા, જાણો રીતે

    Divyabhaskar.com | Last Modified - May 08, 2018, 12:00 AM IST

    આ રીતે તમે કરી શકો છો કરોડોમાં કમાણી
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ એક તરફ લોકોનું ખેતી તરફનું આકર્ષણ ઘટી રહ્યું છે. જયારે કેટલાક લોકો પોતાની સારી એવી નોકરી છોડીને ખેતીમાં લાગી ગયા છે. ચેન્નાઈના રહેનાર એક વ્યક્તિને માટી વગર ખેતી કરવાની રીત એટલી પસંદ આવી કે તેણે તેને રોજીરોટીનું સાધન બનાવી દીધું. આ વ્યક્તિએ વગર માટીએ ખેતી કરનાર સ્ટાર્ટ અપની શરૂઆત કરી અને તેનું ટર્નઓવર 2 કરોડ સુધી પહોંચી ગયું છે. આ વ્યક્તિ છે ચેન્નાઈમાં રહેનાર શ્રીરામ ગોપાલ.

      શ્રીરામ ગોપાલે moneybhaskar.com સાથેની વાતચીતમાં કહ્યું કે 5 વર્ષ પહેલા તેના એક દોસ્તે એક વિડિયો દેખાડયો, જેમાં વગર માટીએ ખેતીની રીત બતાવવામાં આવી હતી. હું તેનાથી ખુબ જ પ્રભાવિત થયો. આ ટેકનીકમાં ખેતીની આવશ્યકતા નથી. વગર માટીએ ખેતી કરવાની આ રીતનું નામ છે- હાઈડ્રોપોનિકસ. તેની શરૂઆત મે પિતાજીની ફેકટરીમાંથી કરી હતી.

      આગળની સ્લાઈડમાં જાણો, શું છે હાઈડ્રોપોનિકસ ટેકનીક...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: You can earn crore rupees through this business
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top