ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» You can do business through government support

    સરકારના સપોર્ટથી આ રીતે કરો બિઝનેસ, આટલી થઈ શકે છે ઈન્કમ

    Divyabhaskar.com | Last Modified - May 06, 2018, 03:22 PM IST

    જો તમે નવા વર્ષમાં પોતાના બિઝનેસ વિશે વિચારી રહ્યાં છો તો આ વર્ષ તમારા માટે શુભ હોઈ શકે છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ જો તમે નવા વર્ષમાં પોતાના બિઝનેસ વિશે વિચારી રહ્યાં છો તો આ વર્ષ તમારા માટે શુભ હોઈ શકે છે. મોદી સરકાર એ લોકોને ખુબ જ સપોર્ટ કરી રહી છે, જે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે. તમે પણ સરકારની આ યોજનાઓનો ફાયદો ઉઠાવી શકો છો અને ઓછા રોકાણમાં સરકારના સપોર્ટથી પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો. સરકાર તમને માત્ર 90 ટકા લોન અપાવવામાં મદદ કરશે એવું નથી, પરતું તમને 15થી 25 ટકા સબસિડી પણ આપશે. કેટલાક બિઝનેસમાં સરકાર 50 ટકા સબસિડી આપશે. એવામાં તમારા માટે સારી તક છે કે તમે થોડી તૈયારી કરીને વર્ષ 2018માં પોતાનો બિઝનેસ શરૂ કરવાનું સપનું પુરું કરી શકો છો.

      2.50 લાખ લગાવીને કમાઓ 1 લાખ મહિને

      ભારતમાં સોલર સાથે જોડાયેલા બિઝનેસનો સ્કોપ વધી રહ્યો છે. સોલર ચરખાનો ઉપયોગ યાર્નનો બિઝનેસ શરૂ કરવામાં થાય છે. જો તમારી પાસે 2.50 લાખ રૂપિયા છે તો તમે લગભગ 24 લાખ 87 હજાર રૂપિયાનો પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરીને પ્રધાનમંત્રી રોજગાર યોજના અંતર્ગત લોન માટે એપ્લાઈ કરી શકો છો. જેમાં તમને 90 ટકા લોન મળે છે અને 25 ટકા સુધીની સબસિડી પણ મળે છે. લોન માટે તમારે ખાદીગ્રામ વિભાગનો સંપર્કનો કરવાનો રહેશે. આ પ્રોજેકટ કોસ્ટ પ્રમાણે તમારે લગભગ 80 લાખ રૂપિયાનું સેલ્સ થશે, જયારે તમારી પ્રોડકટ કોસ્ટ લગભગ 68 લાખ રૂપિયા થશે, એટલે કે તમને વાર્ષિક 12 લાખ રૂપિયાની ઈન્કમ થશે. સમગ્ર પ્રોજેકટ રિપોર્ટ માટે અહીં કલીક કરો.
      :http://www.kvic.org.in/kvicres/update/pmegp/SOLAR%20CHARKHA%20NEW_25.pdf

      3.50 લાખ લગાવીને કમાઓ 5 લાખ

      વર્ષો વર્ષ જેને પેપર નેપકીન, જેને ટિશ્યુ પેપર પણ કહેવામાં આવે છે, તેને ઉપયોગ વધી રહ્યો છે. વર્ષ 2018માં તમે પણ આ બિઝનેસ શરૂ કરી શકો છો. તમારે લગભગ 3.50 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવાની રહેશે. બાદમાં તમે મુદ્રા સ્કીમ અંતર્ગત લોન લઈ શકો છો. બેન્કમાંથી તમે ટર્મ લોન તરીકે 3.10 લાખ અને વર્કિંગ કેપિટલ લોન 5.30 લાખ રૂપિયા લઈ શકો છો. તેનાથી તમે લગભગ 1.50 લાખ કિલોગ્રામ પેપર નેપકીનનું પ્રોડકશન કરી શકો છો અને આ નેપકીન લગભગ 65 રૂપિયા પ્રતિ કિલોગ્રામની કિંમત પર વેચી શકો છો. એટલે કે તમે વર્ષ દરમિયાન 97 લાખ 50 હજાર રૂપિયાનું ટર્નઓવર કરી શકો છો અને તમામ ખર્ચને જોડી દેવામાં આવે તો લગભગ 92.50 લાખ રૂપિયા ખર્ચ થશે. એટલે કે તમે પ્રથમ વર્ષમાં 5 લાખ રૂપિયા બચાવી શકો છો.

      આગળ વાંચો, સરકારના પાર્ટનર બનીને કરો કમાણી...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: You can do business through government support
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top