ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» You can buy home and car in low income

    ઓછી ઈન્કમમાં પણ ખરીદી શકશો ઘર-ગાડી, CEOએ આપ્યા આ 5 સૂત્ર

    Divyabhaskar.com | Last Modified - May 05, 2018, 10:08 PM IST

    તમારી ઓછી ઈન્કમ પણ તમને પૈસાની રીતે બાહુબલી બનાવી દેશે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ તમારી ઓછી ઈન્કમ પણ તમને પૈસાની રીતે બાહુબલી બનાવી દેશે. બસ તમારે થોડું સમજદારી અને ધાર્યની સાથે પ્લાનિંગ કરવાનું રહેશે. કોઈ પણ વ્યક્તિ રાતો રાત મોટી રકમ બનાવી શકતો નથી. એવામાં તમે સમય લો. એવામાં તમે સમય લો. તેના માટે પ્લાનિંગ કરો અને લાંબા સમય સુધી નિયમિત રીતે થોડું-થોડું રોકાણ કરીને તમે નિશ્ચિત રીતે પૈસાની રીતે બાહુબલી બની શકો છો. BankBazaar.comના સીઈઓ આદિલ શેટ્ટીના જણાવ્યા અનુસાર, તમે 5 પગલા દ્વારા પૈસાની રીતે બાહુબલી બની શકો છો.

      1 પૈસા બનાવવા માટે ઈક્વિટીમાં કરો રોકાણ

      વિશ્વમાં સૌથી અમીર લોકોનો હિસ્સો મોટા ભાગે ઈક્વિટીમાં હોય છે. એવામાં તે કંપનીઓ સ્થાપી શકે છે અથવા તો કંપનીઓમાં રોકાણ કરી શકે છે. તમારે એવા એસેટ કલાસમાં રોકાણ કરવું જોઈએ, જે જોખમ વાળા વિકલ્પો જેવા કે બેન્ક ડિપોઝીટ અને પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડથી વધુ રિટર્ન આપે. પૈસા બનાવવા માટે તમારે જોખમ લેવા તૈયાર રહેવું પડશે અને તમારે વિવિધ શેર્સ, ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડો સહિતમાં રોકાણ કરવું જોઈએ.

      2 લોન લો અને વેલ્યુ વધારનાર એસેટમાં રોકાણ કરો

      તમારે સારી લોન લેવી જોઈએ. તેનો મતલબ એ છે કે તમે એસેટ બનાવનાર લોન લો. ઉદાહરણ તરીકે હોમ લોન તમને પ્રોપર્ટી ખરીદવામાં મદદ કરી શકે છે. જેની કિંમત સમયની સાથે વધશે. આ સિવાય તમે તેને ભાડેથી આપીને આવક પણ પ્રાપ્ત કરી શકો છો. જોકે ટીવી ખરીદવા માટે ક્રેડિટ કાર્ડ લોન તમે લો છો તો તમારી ફાઈનાન્શિયલ સ્થિતિ ખરાબ છે. કારણ કે તમે આવી ચીજ માટે વધુ વ્યાજ ચુકવી રહ્યાં છો. જેની કિંમત સમયની સાથે ઓછી રહેશે.

      આગળની સ્લાઈડમાં વાંચો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: You can buy home and car in low income
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top