ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Without job this way you can earn money

    નોકરી નહિ બિઝનેસથી પણ આ રીતે કમાઈ શકાય છે પૈસા, જાણો આઈડિયા

    Divyabhaskar.com | Last Modified - May 06, 2018, 01:04 PM IST

    તમામ લોકો જાણે છે કે સફળતા મેળવવા માટે ખુબ જ મહેનત કરવી જરૂરી છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ તમામ લોકો જાણે છે કે સફળતા મેળવવા માટે ખુબ જ મહેનત કરવી જરૂરી છે. જોકે મહેનતથી સફળતા પ્રાપ્ત થતી નથી. તેના માટે થોડું રિસ્ક પણ ઉઠાવવું જરૂરી છે. નોકરી છોડીને બિઝનેસ શરૂ કરવાનું રિસ્ક લેવું થોડું મુશ્કેલ છે. જોકે રિસ્ક ઉઠાવે છે તેને જરૂર સફળતા મળે છે. આવા જ એક વ્યક્તિ છે દેવાશીષ દતા, જેમણે 40 હજાર રૂપિયા મંથલી સેલેરી વાળી નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને 8 વર્ષમાં 20 કરોડ રૂપિયાની કંપની સ્થાપી દીધી છે. તો ચાલો જાણીએ તેમની સફળતાની કહાની.

      2005માં બન્યા એન્ટ્રપ્રેન્યોર

      હૈદરાબાદના દેવાશીષ દતાએ જણાવ્યું કે 1999માં તેમણે અભ્યાસ પુરો કર્યા બાદ એક ફાર્મા કંપનીના વેટરનરી ડિવિઝનમાં કેરિયરની શરૂઆત કરી. થોડા વર્ષો બાદ આ કંપનીને છોડીને બીજી કંપની જોઈન કરી. પોતે કઈંક કરવાની ઈચ્છાથી નોકરી છોડી અને 2005માં એક એન્ટ્રરપ્રેન્યોર બની ગયા.

      આગળ વાંચો, કઈ રીતે મળ્યો બિઝનેસ આઈડિયા...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Without job this way you can earn money
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top