ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» ડેબિટ કાર્ડ પર હંમેશા 16 આંકડાનો જ નંબર કેમ લખેલો હોય છે|Why the debit card always has the same number of 16 digits

  ડેબિટ કાર્ડ પર હંમેશા 16 આંકડાનો જ નંબર કેમ લખેલો હોય છે

  divyabhaskar.com | Last Modified - May 22, 2018, 07:44 PM IST

  કાર્ડના પહેલા 6 નંબર તે કંપનીને દર્શાવે છે જે કાર્ડ ઇશ્યૂ કરે છે
  • ડેબિટ કાર્ડ પર હંમેશા 16 આંકડાનો જ નંબર કેમ લખેલો હોય છે
   ડેબિટ કાર્ડ પર હંમેશા 16 આંકડાનો જ નંબર કેમ લખેલો હોય છે

   યુટિલિટી ડેસ્ક: બેન્ક દ્વારા ડેબિટ કાર્ડની સુવિધા આવ્યા બાદ ઓનલાઇન બેન્કિંગ ટ્રાંજેક્શન અને ઓનલાઇન શોપિંગ કરવી સરળ બની ગઇ છે. પહેલાના સમયમાં લોકોને પૈસા ઉપાડવા માટે બેન્કના ચક્કર કાપવા પડતા હતા, પણ હવે આપણે ડેબિટ કાર્ડ દ્વારા સરળતાથી કોઇપણ ATMમાંથી પૈસા ઉપાડી શકીએ છીએ. જેના કારણે આપણો ઘણો સમય બચી જાય છે. જોકે આ જાણકારી તો દરેક વ્યક્તિ પાસે હશે, પણ આજે અમે આપને તમારા ડેબિટ કાર્ડમાં લખેલા 16 ડિજિટ નંબરનો શું મતલબ છે તેના વિશે જણાવી રહ્યા છીએ. મોટા ભાગના લોકો ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે, પણ તેઓ તેમા લખેલા 16 ડિજિટ નંબરનો મતલબ નથી જાણાતા. તો આવો જાણીએ તમારા કાર્ડ પર આપવામાં આવેલા 16 ડિજિટ નંબરનું શું મહત્વ છે.

   તો આજે અમે આપને જણાવીશું કે ખરેખરમાં તમારા કાર્ડમાં લખેલા 16 ડિજિટ નંબરનો મતલબ શું હોય છે....


   - ડેબિટ કાર્ડ પર લખેલા 16 ડિજિટમાં પહેલો નંબર તે ઇન્ડસ્ટ્રીનો હોય છે જેનું કાર્ડ તમે યુઝ કરી રહ્યા છો, જેને મેજર ઇન્ડસ્ટ્રી આઇડેંટિફાયર તરીકે ઓળખવામાં આવે છે.


   - કાર્ડના પહેલા 6 નંબર તે કંપનીને દર્શાવે છે જે કાર્ડ ઇશ્યૂ કરે છે, જેને Issuer Identification Number કહેવામાં આવે છે.


   - કાર્ડના પહેલા 7 નંબરને છોડીને બાકીના નંબર્સ તમારી બેન્ક સાથે લિંક હોય છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ડેબિટ કાર્ડ પર હંમેશા 16 આંકડાનો જ નંબર કેમ લખેલો હોય છે|Why the debit card always has the same number of 16 digits
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `