ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Why petrol pump is called as petrol pump instead of fuel or diesel pump

    પેટ્રોલ પંપને પેટ્રોલ પંપ જ શા માટે કહેવામાં આવે છે, ત્યાં તો ડિઝલ પણ મળે છે

    Divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 04:41 PM IST

    શુ તમે કયારેય વિચાર્યું છે પેટ્રોલ પંપને પેટ્રોલ પંપ કેમ કહેવામાં આવે છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ શુ તમે કયારેય વિચાર્યું છે પેટ્રોલ પંપને પેટ્રોલ પંપ કેમ કહેવામાં આવે છે. તેને ડીઝલ પંપ કેમ નથી કહેવાતું. જોકે ત્યાં તો ડીઝલ પણ મળે છે. આ સિવાય સીએનજી પણ ત્યાં મળે છે. એટલે ઘણાં લોકો તેને ગેસ પંપ પણ કહે છે. ઘણીવાર અમે એવી બાબતોને ઈગ્નોર કરી દઈએ છીએ, પરતું તેની પાછળ કઈકને કઈક કારણ હોય છે. જાણો પેટ્રોલ પંપ કહેવાની પાછળનું કારણ શું છે...

      જાણો કેમ કહેવામાં આવે છે પેટ્રોલ પંપ

      પેટ્રોલિયમ એટલે કે કાચા તેલમાંથી જ પેટ્રોલ, ડીઝલ કે ગેસ જેવા તમામ પ્રકારના ઈંધણ બને છે. આ જ કારણ છે કે પેટ્રોલ પંપને પેટ્રોલિયમ પંપ કહેવાના સ્થાને માત્ર પેટ્રોલ પંપ જ કહેવામાં આવે છે.

      ઈંધણ પંપ(ફ્યુઅલ પંપ), ડીઝલ ઈંધણ પંપ, ગેસ પંપ, ગેસોલીન પંપ, પેટ્રોલ પંપ આ તમામ નામોનો વિવિધ દેશો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યાં છે. આમ તો તેનું વાસ્તવિક નામ ઈંધણ મશીન હોવું જોઈએ. જે કોઈ પણ વ્હીકલમાં પેટ્રોલ, ડિઝલ, સીએનજી, કેરોસીન જેવા ઈંધણને ભરે છે.

      શું હોય છે ડીઝલ પંપ

      ડીઝલ પંપનો અર્થ છે ઈન્જેકશન પંપ, જે સિલિન્ડરમાં ડીઝલ ભરે છે. ફ્યુઅલ પંપ એટલે કે ઈંધણ પંપ એક ખાસ પ્રકારનું ડિવાઈસ છે, જે સામાન્ય રીત આઈસી એન્જિનની સાથે જોડાયેલું હોય છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો, પેટ્રોલ પંપને શું કહે છે અન્ય દેશોમાં...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Why petrol pump is called as petrol pump instead of fuel or diesel pump
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `