ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Why not given number plate to cars of indian presidents

  શું તમે જાણો છો શા માટે રાષ્ટ્રપતિની કાર પર નથી હોતી નંબર પ્લેટ?

  divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 08:21 PM IST

  રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સહિતના વીવીઆઇપીઓની કાર પર પણ ટૂંક સમયમાં રજિસ્ટ્રેશન નંબર લગાવવામાં આવશે
  • આ કારણે રાષ્ટ્રપતિની કારમાં નથી લગાવવામાં આવતી નંબર પ્લેટ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ કારણે રાષ્ટ્રપતિની કારમાં નથી લગાવવામાં આવતી નંબર પ્લેટ

   ઓટો ડેસ્કઃ આપણે ભારતીય રસ્તાઓ પર જોવા મળતી કોઇપણ કાર અથવા તો બાઇકને જોઇએ તો તેમા નંબર પ્લેટ્સ હોય છે. વાહન કોઇપણ હોય પરંતુ તેનું રજિસ્ટ્રેશન ફરજીયાત હોય છે. જો તમારી કાર અથવા બાઇકમાં રજિસ્ટ્રેશન નંબર ન હોય તો તમારી વિરુદ્ધ કાર્યવાહી પણ થઇ શકે છે. પરંતુ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અથવા તો અમુક વીવીઆઇપીની કાર્સમાં કોઇ નંબર પ્લેટ લગાવવામાં આવતી નથી. આ પ્રશ્ન એટલા માટે ઉઠી રહ્યો છે કે થોડાક સમય પહેલાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા હતા કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સહિતના વીવીઆઇપીની કાર્સમાં નંબર પ્લેટ લગાવવામાં આવે. ત્યારે આજે અમે જણાવી રહ્યાં છીએ કે અત્યારસુધી શા માટે રાષ્ટ્રપતિની કાર પર નંબર પ્લેટ નહોતી લગાવવામાં આવતી અને આવું શા માટે કરવામાં આવતું હતું.

   રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલ સહિત અનેક વીવીઆઇપીની કાર્સમાં રજિસ્ટ્રેશન નંબર પ્લેટ નહીં લગાવવા પાછળનું કારણ બ્રિટિશ સિસ્ટમ છે. બ્રિટિશ સિસ્ટમ હેઠળ માનવામાં આવે છે કે ‘કિંગ કેન ડૂ નો રોંગ’ એટલે કે રાજા અથવા ઉચ્ચ પદે બિરાજમાન વ્યક્તિ ક્યારેય ખોટું ન કરી શકે. આ જ કારણ થી રાષ્ટ્રપતિ તથા અન્ય મહાનુભાવોની કાર્સમાં રજિસ્ટ્રેશન નંબર લગાવવામાં આવતો નથી. તેના સ્થાને રાષ્ટ્રપતિની કારમાં એશોક સ્તંભ લગાવવામાં આવે છે.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો રાષ્ટ્રપતિની કાર પર પણ લાગશે નંબર પ્લેટ

  • રાષ્ટ્રપતિની કાર પર પણ લાગશે નંબર પ્લેટ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાષ્ટ્રપતિની કાર પર પણ લાગશે નંબર પ્લેટ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Why not given number plate to cars of indian presidents
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `