ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» વોટ્સએપ ભારતમાં કરશે ભરતી જાણો કયા પદ પર । WhatsApp to hire head in india know before applying for the job

    વોટ્સએપ ભારતમાં કરશે ભરતીઃ જાણો કયા પદ પર, કોણ કરી શકે છે એપ્લાય

    divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 04:32 PM IST

    ફેસબુકે પોતાના કેરિયર પેજ પર ફુલ ટાઇમ જોબ રોલ પોસ્ટ કરી છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ પોપ્યુલર મેસેજિંગ કંપની વોટ્સએપમાં વેકેન્સી છે. ફેસબુકના માલિકીવાળી આ કંપનીમાં રિક્રૂટમેન્ટ કરવા માટે ફેસબુકે પોતાના કેરિયર પેજ પર ફુલ ટાઇમ જોબ રોલ પોસ્ટ કરી છે. જો તમે આ પોસ્ટ માટે એલિજિબલ છો તો તમે એપ્લાય કરી શકો છો. અમે તમને જણાવી રહ્યાં છીએ કે કયા પદ માટે વેકેન્સી છે? અને શું હશે તમારો રોલ?

      કયા પદ માટે છે વેકેન્સી

      કંપનીએ ઇન્ડિયામાં કન્ટ્રી હેડ માટે વેકેન્સી બહાર પાડી છે. આ પદ ઘણા સમયથી ખાલી પડેલું છે. જેમાં સિલેક્ટ થનારી વ્યક્તિને ભારતમાં વોટ્સએપ બિઝનેસને લીડ કરવો પડશે. ખાસ કરીને P2P પેમેન્ટ સર્વિસને. જે તાજેતરમાં શરૂ કરવામાં આવ્યો છે અને ટેસ્ટિંગ ફેઝ પર છે.

      શા માટે ભારત જરૂરી

      વોટ્સએપના ઇન્ડિયામાં 200 મિલિયન મંથલી એક્ટિવ યૂઝર્સ છે. કંપની યૂઝર્સની સંખ્યા વધારવા માગે છે. પેમેન્ટ સર્વિસમાં પણ વોટ્સએપે ઝંપ્લાવ્યું છે. હાલના દિવસોમાં ફેસબુકમાં મુશ્કેલીઓ છે. તેવામાં વોટ્સએપ ઇન્ડિયામાં લીડરની જરૂર છે. વોટ્સએપે ફેબ્રુઆરીમાં જ પેમેન્ટ સર્વિસને ભારતમાં ઇન્ટ્રોડ્યૂસ કરી છે.

      કોણ કરી શકે છે અપ્લાય વાચો આગળની સ્લાઇડ્સમાં

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: વોટ્સએપ ભારતમાં કરશે ભરતી જાણો કયા પદ પર । WhatsApp to hire head in india know before applying for the job
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top