ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Virtual Assistant Career will give you Earn More Money at home

  દર કલાકે 4 હજાર રૂપિયા કમાવવાની તક આપે છે આ 4 સાઇટ, ઘર બેઠાં કરી શકો છો કામ

  divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 02:47 PM IST

  વર્ચુઅલ આસિસ્ટન્ટના ઘણા કામ હોય છે. આ માટે તમને પેમેન્ટ પણ પ્રતિ કલાકના હિસાબે મળે છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ આધુનિક ટેક્નોલોજી છેલ્લા 10-15 વર્ષમાં બિઝનેસ ટ્રેન્ડ્સમાં બદલાવનું મુખ્ય કારણ રહ્યું છે. એમાં કોઓઇ શંકા નથી કે ટેક્નોલોજીના કામને કુશળથા સાથે પૂર્ણ કરવા અને ઇનોવેટિવ રીતે લક્ષ્ય હાંસલ કરવાની નવી રીતો સામે આવી છે. આ જ ક્રમમાં વર્ચુઅલ આસિસ્ટન્ટ તરીકે પ્રોફેશનલ્સ પણ કંપનીઓના પ્રશાસનિક કામોમાં સહાયતા કરીને કંપનીના કામના દબાણને ઓછું કરી શકે છે. આ કામ માટે પ્રતિ કલાક 500થી 4 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકાય છે. ત્યારે એ પ્રશ્ન સ્વાભાવિકપણે ઉઠે છે કે વર્ચુઅલ આસિસ્ટન્ટ કોણ હોય છે અને તે શું કામ કરે છે.

   આ સાઇટ્સથી કરી શકો છો કમાણી

   વર્ચુઅલ આસિસ્ટન્ટના ઘણા કામ હોય છે. આ માટે તમને પેમેન્ટ પણ પ્રતિ કલાકના હિસાબે મળે છે. આ કમાણી તમારી વર્કિંગ સ્કીલ પર આધાર રાખે છે. એક કલાકમાં 500થી લઇને 4000 રૂપિયા સુધી તમે સરળતાથી કમાણી કરી શકો છો. આ કામમાં તમારે કંપનીના ઓર્ડર્સ પર નજર રાખવી. કંપનીનું પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન બનાવવું. બિઝનેસ ડોક્યુમેન્ટ્સ બનાવવા, પ્રોજેક્ટ તૈયાર કરવા સહિતના કામ સામેલ છે. આ માટે તમારે થોડીક ટ્રેનિંગની જરૂર રહે છે. વર્ચુઅલ આસિસ્ટન્ટ બની તમે Elance. com, Fiverr.com, Zirtual.com અને Zirtual.com જેવી સાઇટ્સ પર સાઇન અપ કરીને તમારી નોકરી શોધી શકો છો.

   શું કરે છે વર્યુઅલ આસિસ્ટન્ટ

   જો તમારામાં કોઇપણ પરિસ્થિતિને સારી રીતે મેનેજ કરવાના ગુણ છે તો તમે વર્ચુઅલ આસિસ્ટન્ટ તરીકે તમારી સેવા આપી શકો છો. કારણ કે વર્ચુઅલ આસિસ્ટન્ટ એ પ્રોફેશનલ્સ હોય છે જે કંપનીઓ, બિઝનેસ અને આંત્રપ્રેન્યોર્સને પ્રશાસનિક સેવાઓ આપવાની સ્કિલ ધરાવે છે. સામાન્ય રીતે આ પ્રોફેશનલ્સ ફ્રીલાન્સ એટલે કે ઘર બેઠાં જ પોતાની સેવાઓ આપે છે. ઇન્ટરનેટ અને ઓનલાઇન માર્કેટિંગ વગર આજના સમયમાં કોઇપણ બિઝનેસની કલ્પના કરી શકાતી નથી. તેવામાં વર્ચુઅલ આસિસ્ટન્ટની ભૂમિકા પણ મહત્વપૂર્ણ થઇ જાય છે.

   આ પ્રકારની વર્ક પ્રોફાઇલમાં સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, વેબસાઇટ મેનેજમેન્ટ, ઇન્ટરનેટ ડેટા રિસર્ચ, ડેટા એન્ટ્રી, ગ્રાફિક ડિઝાઇન, કોલ શિડ્યૂલિંગ, ઇમેઇલ મેનેજમેન્ટ, બ્લોગ મેનેજમેન્ટ, પ્રૂફ સંશોધન, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, માર્કેટિંગ અને પીઆર વિગેરે સામેલ છે. વર્ચુઅલ આસિસ્ટન્ટની કારકિર્દીમાં કમાણીનો પણ સારો અવકાશ હોય છે, કારણ કે તેમાં તમે એકથી વધારે ક્લાયન્ટ્સ માટે પણ કામ કરી શકો છો. ઓનલાઇન બિઝનેસ કરી રહેલા આંત્રપ્રેન્યોરને પણ અમુક કામ માટે વર્ચુઅલ આસિસ્ટન્ટની જરૂર રહે છે. તેવામાં યુવાઓ માટે આ પ્રોફાઇલ એક ઉભરતી ફ્રિલાન્સિંગ સેવાઓના રૂપમાં સામે આવી છે.

   ક્લાયન્ટ્સ બનાવવા માટે વિશ્વસનિયતા મહત્વની

   વર્ચુઅલ આસિસ્ટન્ટની ભૂમિકામાં સૌથી વધુ જરૂરી એ છે કે તમે સમયના મહત્વને સમજો. તમને આપવામાં આવેલા દરેક કાર્ય માટે એક નિશ્ચિત સમય સીમા નિર્ધારિત હોય છે. સમય પર કામ પૂર્ણ કરવા માટે તમે ક્લાયન્ટના વિશ્વસનીય વર્ચુઅલ આસિસ્ટન્ટ બની શકો છો. આ માટે દિવસના અમુક નિશ્ચિત કલાક તમારે તમારા કામને આપવા પડશે. આ અંગે તમે તમારા પરિવારને અને મિત્રોને જણાવી દો, જે તેઓ તમને પરેશાન ન કરે. ગંભીરતા અને અનુશાસન માટે તમે તમારા ઘરમાં એક ઓફિસની સ્થાપના પણ કરી શકો છો.

   ટેક્નિકલ કુશળતા હોવી જરૂરી

   વર્ચુઅલ આસિસ્ટન્ટના રૂપમાં કામ કરતા પહેલાં ઉપયુક્ત સ્કિલ્સ જાણી લેવી જોઇએ। અલગ-અલગ પ્રકારના ક્લાયન્ટ્સને ધ્યાનમાં રાખીને તમને વિન્ડોઝ અને મેક બન્ને પ્રકારની સિસ્ટમમાં કામ કરતા આવડવુ જોઇએ. દરેક પ્રકારના સર્ચ એન્જિન, સોશિયલ મીડિયા માર્કેટિંગ અને ઇમેઇલ માર્કેટિંગની જાણકારી હોવી જરૂરી છે. આ સાથે તમારી ટાઇપિંગ સ્પીડ પણ ઓછામાં આછી 50 શબ્દ પ્રતિ મિનિટ હોવી જોઇએ. કોઇપણ પ્રકારના અવરોધ માટે એ સુનિશ્ચિત કરો કે જે સિસ્ટમ પર તમે કામ કરી રહ્યાં છો તેની મેમરી 100 જીબી અને રેમ 1 જીબીથી ઓછી ન હોવી જોઇએ. હંમેશા બે અલગ પ્રકારના બ્રાઉઝરનો ઉપયોગ કરો. હાઇ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન સાથે પ્રિન્ટર અને સ્કેનરને પણ ઇન્સ્ટોલ કરાવીને રાખો.

   વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Virtual Assistant Career will give you Earn More Money at home
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top