તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સરકારની આ એક સ્કીમનો ઉઠાવો લાભ, 6 લાખ સુધી થશે વાર્ષિક આવક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્કઃ જો તમે ઓછું રોકાણ કરી વધુ લાભ મેળવવાવાળો કોઈ વેપાર કરવા ઈચ્છો છો તો આ સારી તક છે. તમે બજારમાં અનેક બ્રાન્ડના બટર, પેકેટવાળું દૂધ, પેક્ડ દહીં, પેક્ડ પનીર, ઘી અને ફ્લેવર્ડ મિલ્ક જોયા હશે. આ બિઝનેસમાં અનેક મોટી બ્રાન્ડ છે, જે કરોડોનો વેપાર કરી રહી છે. જો તમે પણ આ બિઝનેસમાં આવવા ઈચ્છો છો તો સરકાર મેન્યુફેક્ચરિંગ યૂનિટ ખોલવાની તક આપી રહી છે. સરકારની ખાસ સ્કીમની મદદથી તમે વેપાર શરૂ કરી શકો છો, એ પણ માત્ર 4 લાખ રૂપિયા રોકાણ કરીને. આ પ્રોડક્ટ્સની ડિમાન્ડ દિવસે-દિવસે વધી રહી છે. યોગ્ય માર્કેટિંગ કરી તમે પણ બ્રાન્ડ બની શકો છો.

 

કેવી રીતે થશે 50 હજારનો ફાયદો...

 

કેટલી સ્પેસ જરૂરી - 1,000 સ્કવેર ફૂટ, પોતાની જગ્યા નથી તો તેને લીઝ અથવા રેન્ટ પર લઈ શકો છો.

 

લાઇસન્સ - પેક્ડ ફૂડ બનાવવા માટે પહેલા હેલ્થ ઓથોરિટી પાસે લાઇસન્સ લેવું જરૂરી રહેશે.

 

રોજ 500 લિટર દૂધની જરૂર - આટલી સ્પેસમાં દરરોજ 500 લિટર કાચાં દૂધની પ્રોસેસિંગ થઈ શકશે, જેનાથી પેકેટવાળું દૂધ, ઘી, દહીં, બટર અને ફ્લેવર્ડ મિલ્ક તૈયાર કરી શકાશે.

 

આગળ વાંચો, યૂનિટ શરૂ કરવા પર કેટલો ખર્ચ આવશે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો