ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» 12th પાસ કરીને મેળવી શકો છો આ સરકારી નોકરી, પગાર 69 હજાર સુધી Vacancy for 1218 forest guard posts by UKSSSC

    12th પાસ કરીને મેળવી શકો છો આ સરકારી નોકરી, પગાર 69 હજાર સુધી

    divyabhaskar.com | Last Modified - May 28, 2018, 01:26 PM IST

    જો તમે 12 પાસ કર્યું છે અને તુરંત સરકારી નોકરી મેળવવા માગો છો તો તમારા માટે આ સારો અવસર છે
    • 12th પાસ કરીને મેળવી શકો છો આ સરકારી નોકરી, પગાર 69 હજાર સુધી
      12th પાસ કરીને મેળવી શકો છો આ સરકારી નોકરી, પગાર 69 હજાર સુધી

      યુટિલિટી ડેસ્કઃ જો તમે 12 પાસ કર્યું છે અને તુરંત સરકારી નોકરી મેળવવા માગો છો તો તમારા માટે આ સારો અવસર છે. ઉત્તરાખંડ સ્ટાફ સિલેક્શન કમિટિ દ્વારા તાજેતરમાં વન વિભાગમાં ફોરેસ્ટ ગાર્ડ માટે 1218 જેટલી જગ્યાઓ બહાર પાડી છે. જેમાં 12 પાસ કોઇપણ વિદ્યાર્થી અરજી કરી શકે છે. અરજી કરવા માટે તમારે ઓનલાઇન એપ્લિકેશન આપવી પડશે. જેમાં પગાર ધોરમ 21700થી લઇને 69100 રૂપિયા સુધી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 4 જુલાઇ 2018 છે.

      પોસ્ટઃ ફોરેસ્ટ ગાર્ડ
      જગ્યાઃ 1218
      વય મર્યાદાઃ 18થી 28 વર્ષ સુધી
      શૈક્ષણિક લાયકાતઃ કોઇપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ કે પરિષદમાંથી 12th પાસ કરેલું હોવું જોઇએ.
      પગાર ધોરણઃ 21700-69100 રૂપિયા
      અરજી ફીઃ સામાન્ય અને ઓબીસી માટે 300 રૂપિયા અને એસસી-એસટી માટે 150 રૂપિયા
      અંતિમ તારીખઃ 4 જુલાઇ 2018
      કેવી રીતે કરશો અરજીઃ ઉક્ત પોસ્ટ માટે અરજી કરવા www.sssc.uk.gov.in પર જઇને જરૂરી માહિતી વાંચ્યા બાદ અરજી કરી શકો છો.
      પ્રોસેસઃ એપ્લાય કરનારે લેખિત અને શારીરિક પરીક્ષા પાસ કરવાની રહેશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 12th પાસ કરીને મેળવી શકો છો આ સરકારી નોકરી, પગાર 69 હજાર સુધી Vacancy for 1218 forest guard posts by UKSSSC
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `