વિદેશ ફરવા સિવાય પણ છે પાસપોર્ટના અનેક ફાયદા, આ રીતે ઉઠાવો લાભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્કઃ અત્યાર સુધી આપણે જાણતા આવ્યાં છીએ કે વિદેશ ફરવા માટે પાસપોર્ટની જરૂર પડે છે. પરંતુ અહીં તમને જણાવી દઈએ કે માત્ર વિદેશ ફરવા સિવાય પણ પાસપોર્ટનો ઉપયોગ અનેક જગ્યાએ કરી શકાય છે. ચાલો જાણીએ વિદેશ ફરવા સિવાય પાસપોર્ટનો ક્યાં ઉપયોગ કરી શકાય છે.

 

એડ્રેસ અને ફોટો આઇડી પ્રૂફ

 

પાસપોર્ટ બીજા આઇડી પ્રૂફની સરખામણીમાં સૌથી વધુ સુરક્ષિત ડોક્યૂમેન્ટ માનવામાં આવે છે. તેનો ઉપયોગ એડ્રેસ અને ફોટો આઇડી પ્રૂફના રૂપમાં કરી શકાય છે. આધાર કાર્ડ, પાન કાર્ડ બનાવવામાં તેનો ઉપયોગ કરી શકાય છે.

 

વિદેશમાં લિકર ખરીદવામાં કરે છે મદદ

 

વિદેશ ફરવા સિવાય પણ પાસપોર્ટ અનેક કામમાં આવે છે. વિના પાસપોર્ટ તમે વિદેશમાં શરાબ નહીં પી શકો. પાસપોર્ટથી તમે વિદેશમાં શરાબ, સિમ કાર્ડ ખરીદી શકશો કારણ કે ત્યાં પાસપોર્ટ બતાવ્યાં વિના શરાબ અથવા સિમ કાર્ડ નથી ખરીદી શકાતું. ઈન્ડિયાથી પણ મેટ્રિક્સ કોલિંગ કાર્ડ લઈને જાવ છો તો પણ તમને પાસપોર્ટની જરૂર રહેશે.

 

આગળ વાંચો, ક્યાં કામ આવે છે પાસપોર્ટ...

અન્ય સમાચારો પણ છે...