ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Use this investment scheme for making Rs 1 crore fund

    500 રૂપિયાના રોકાણથી બનાવી શકાય છે 1 કરોડનું ફન્ડ, આ છે ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ

    Divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 08:10 PM IST

    મોટી બચત કરવા માટે આપણે શકય તેટલી કોશિશ કરીએ છીએ
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      મુંબઈઃ મોટી બચત કરવા માટે આપણે શકય તેટલી કોશિશ કરીએ છીએ. જોકે આમ કરવામાં બધા જ સફળ થાય તેવુ જરૂરી નથી. આમ તો સ્માર્ટ રીતે બચત કરવામાં આવે તો આપણે થોડી-થોડી કરીને મોટી રકમ સેવ કરી શકીએ છીએ. ઘણીવાર આપણે આ માટે પ્લાનિંગ પણ કરીએ છીએ, પરતું લાંબા ઈન્વેસ્ટમેન્ટ અને નિયમિત રૂપથી બચત કરવામાં આપણ બેદરકાર રહીએ છીએ અને આ કારણે આપણે બચત કરી શકતા નથી. જોક નાની બચતથી મોટો ફાયદો કઈ રીતે થાય તે અંગે અમે મધ્યપ્રદેશની રાજધાની ભોપલના બેન્કિંગ અને ફાઈનાન્શિયલ એડવાઈઝર રશ્મિ જૈન સાથે વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે માત્ર 500 રૂપિયાની મંથલી એસઆઈપી ખોલાવીને 42 લાખ રૂપિયાનું ફન્ડ બનાવી શકાય છે. આજના સમયમાં એસઆઈપી પૈસા બચાવવાનું સૌથી મોટું માધ્યમ છે.

      આજે અમે તમને ઓછા પૈસામાં મોટું ફન્ડ બનાવવાની નવી સ્ટ્રેટેજી વિશે જણાવી રહ્યાં છે. રશિમ જૈને જણાવ્યું છે કે આ સ્ટ્રેટેજીમાં સૌથી અગત્યની વાત એ છે કે તમે ભલે માત્ર 500 રૂપિયાનું રોકાણ કરતા હોવ પરતું તમારે આ રોકાણ લાંબા સમય સુધી કરવાનું રહેશે. રોકાણ નિયમિત અને નાનું છે, પરતું જો તમે વચ્ચેથી પૈસા નીકાળી લેશો તો ફન્ડ બનાવવાની તમારી સંપૂર્ણ સ્ટ્રેટેજી બેકાર થઈ જશે. રશિમ જૈને જણાવ્યું છે કે આ અંગે જાણતા પહેલા જાણી લો કે એસઆઈપી શું છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો, શું છે એસઆઈપી તેના વિશે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Use this investment scheme for making Rs 1 crore fund
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `