ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» આ ગવર્નમેન્ટ એપથી તમે જાણી શકશો, કઇ ઇન્સ્ટિટ્યૂટ કે કોર્સ નથી Fake । use this govt app for check genuinely approved institutes and course

  આ ગવર્નમેન્ટ એપથી તમે જાણી શકશો, કઇ ઇન્સ્ટિટ્યૂટ કે કોર્સ નથી Fake

  divyabhaskar.com | Last Modified - Apr 28, 2018, 03:45 PM IST

  એપની મદદથી વિદ્યાર્થી કઇ ઇન્સ્ટિટ્યૂટ સારી છે કયો કોર્સ સારો છે, તે અંગે માહિતી મેળવી શકશે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ તાજેતરમાં યુજીસી દ્વારા ભારતની 24 જેટલી ફેક યુનિવર્સિટી અંગે જાણકારી આપી હતી. જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થઇ શકે. ઘણી વાર વિદ્યાર્થીઓ સારા કોર્સિસ કરવા માટે જાણકારી બહાર ફેક ઇન્સ્ટિટ્યૂટ અથવા કોર્સ પસંદ કરી લેતા હોય છે. જેમાં તેમણે મોટી રકમ ગુમાવવાનો વારો આવે છે સાથે બીજા ઘણા નુક્સાન પણ થાય છે. જોકે હવે કેન્દ્ર સરકાર દ્વારા એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જેની મદદથી વિદ્યાર્થી કઇ ઇન્સ્ટિટ્યૂટ સારી છે કયો કોર્સ સારો છે, તે અંગે માહિતી મેળવી શકશે.

   આ અંગે ટ્વિટ કરતા કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે લખ્યું છે કે, હવેથી તમે ઉમંગ એપથી ટેક્નિકલ એજ્યુકેશનના કોર્સિસ અને તમામ ઇન્સ્ટિટ્યૂટ ભારત સરકાર દ્વારા અધિકૃત છે કે નહીં તે ચેક કરી શકશો. તેથી કોઇપણ કોલેજ કે કોર્સમાં એડ્મિશન લેતા પહેલાં આ એપ પર જઇને ચેક કરો.

   ઉમંગમાં આપવામાં આવી રહેલી AICTE સર્વિસમાં AICTE એપ્રૂવ્ડ ઇન્સ્ટિટ્યૂટ, કોલેજ, કોર્સ ડિટેઇલ, ફેકલ્ટી ડિટેઇલ સહિતની માહિતી આપવામાં આવે છે. જેથી દરેક વિદ્યાર્થીને ખોટા ખર્ચ વગર પોતાની મરજી મુજબના કોર્સ અંગે જરૂરી અને ઉપયુક્ત માહિતી આ એક પ્લેટફોર્મ પરથી મળી રહે.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો કેવી રીતે કરશો ચેક

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આ ગવર્નમેન્ટ એપથી તમે જાણી શકશો, કઇ ઇન્સ્ટિટ્યૂટ કે કોર્સ નથી Fake । use this govt app for check genuinely approved institutes and course
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top