ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» આ સરકારી એપ પર થશે પાન કાર્ડ બનાવવાથી લઈને ગેસ બુકિંગ સહિતના કામો । Use this app for government work

    આ સરકારી એપ પર થશે પાન કાર્ડ બનાવવાથી લઈને ગેસ બુકિંગ સહિતના કામો

    Divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 06:42 PM IST

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5મી ગ્લોબલ સાયન્સ સ્પેસ કોન્ફરન્સમાં આ એપ લોન્ચ કરી હતી
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5મી ગ્લોબલ સાયન્સ સ્પેસ કોન્ફરન્સમાં એક એવી એપ લોન્ચ કરી હતી, જેના દ્ધારા તમે ઘેર બેઠા 100થી વધુ કામ કરી શકો છો. આ કામોમાં પાન કાર્ડ બનાવવાથી લઇને ગેસ બુક કરાવવા સુધી અને આધાર કાર્ડ ડાઉનલોડિંગથી લઇને યૂટિલિટી બિલ્સના પેમેન્ટ જેવા ઘણાં સરકારી કામ સામેલ છે. આ એપનું નામ ઉમંગ (યૂનિફાઇડ મોબાઇલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગર્વનન્સ) છે. આ એક જ એપથી 100થી વધુ કામો થઇ શકશે.

      આગળની સ્લાઈડમાં વાંચો, કેવી રીતે કામ કરે છે ઉમંગ એપ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આ સરકારી એપ પર થશે પાન કાર્ડ બનાવવાથી લઈને ગેસ બુકિંગ સહિતના કામો । Use this app for government work
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top