ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Use these technique if your smartphones falls in water

  સ્માર્ટફોન પાણીમાં ડૂબી જાય તો, તરત કરો આ 5 કામ

  Divyabhaskar.com | Last Modified - Feb 28, 2018, 08:41 PM IST

  હોળી પર મોટા ભાગે લોકો રંગ અને પાણીથી રમે છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ હોળી પર મોટા ભાગે લોકો રંગ અને પાણીથી રમે છે. પરતું ઉજવણી દરમિયાન સૌથી મોટો ખતરો એ છે કે તમારા સ્માર્ટફોનમાં પાણી જઈ શકે છે અને તે ખરાબ થઈ શકે છે. જોકે હાલમાં પણ માર્કેટમાં વોટરપ્રુફ સ્માર્ટફોન ઓછી સંખ્યામાં ઉપલબ્ધ છે. તો ચાલો જાણીએ જો હોળીની ઉજવણીમાં તમારો ફોન પાણીમાં પલળે તો તમે શું કરશો તે વિશે...

   1 જો તમારો સ્માર્ટફોન પાણીમાં પલળી જાય કે પાણીથી ભીનો થઈ જાય તો તરત તેને સ્વીચ ઓફ કરી દો. પલળેલો ફોન ઉપયોગ કરવાનું ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે ફોનની સર્કિટસને નુકશાન પહોંચાડી શકે છે અને સ્માર્ટફોન હમેશા માટે ખરાબ થઈ શકે છે.

   2 સ્માર્ટફોન ઓફ કર્યા બાદ તેને સૂકા અને સાફ કપડાથી લુછી લો. પછીથી તેને પેપર ટિશ્યુ કે કિંચન ટુવેલમાં લપેટી દો. જેથી તે ફોનમાંના પાણીને ચુસી લે. બાદમાં તરત ફોનમાંથી સિમ કાર્ડ અને મેમરી કાર્ડ નીકાળી લો અને ફોનને દરેક જગ્યાએથી ઝાપટો.

   આગળની સ્લાઈડ્સમાં જાણો વિવિધ ટિપ્સ...

  No Comment
  Add Your Comments
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Use these technique if your smartphones falls in water
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top