ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» અડધી કિંમતમાં મળી રહ્યા છે Nike- Puma શૂઝ|Up to 65 percent off the nike, puma Shoes in Flipkart

  અડધી કિંમતમાં મળી રહ્યા છે Nike- Pumaના શૂઝ, મળશે EMIની પણ સુવિધા

  divyabhaskar.com | Last Modified - Jun 09, 2018, 10:13 PM IST

  ઘરે બેઠા આ ઓફર્સનો ફાયદો ઉઠાવી બ્રાન્ડેડ શૂઝને 65%થી પણ વધારે ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો
  • અડધી કિંમતમાં મળી રહ્યા છે Nike- Pumaના શૂઝ, મળશે EMIની પણ સુવિધા
   અડધી કિંમતમાં મળી રહ્યા છે Nike- Pumaના શૂઝ, મળશે EMIની પણ સુવિધા

   યુટિલિટી ડેસ્ક: હાલમાં ઇ-કોમર્સ સાઇડટ્સ ફ્લિપકાર્ટમાં ભારે ડિસ્કાઉન્ટ પર nike, puma અને adidas જેવી કંપનીઓના શૂઝ મળી રહ્યા છે. આ શૂઝ પર 65% સુધીની છૂટ મળી રહી છે. સાથે જ ફ્લિપકાર્ટ EMI (4999થી વધારાની ખરીદી હોવી જરૂરી છે)થી ખરીદીનો ઓપ્શન પણ આપી રહી છે. તો હવે તમે ઘરે બેઠા આ ઓફર્સનો ફાયદો ઉઠાવી બ્રાન્ડેડ શૂઝને 65%થી પણ વધારે ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો.


   આ શૂઝ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ

   ADIDAS SAFIRO M Running Shoes For Men (Grey)

   શું છે ડીલ

   MRP: 35,599 રૂપિયા
   ડીલ પ્રાઇઝ: 2,045 રૂપિયા
   ડિસ્કાઉન્ટ : 43%

   Puma Fettle Mesh Running Shoes For Men (Blue)

   શું છે ડીલ

   MRP: 2,999 રૂપિયા
   ડીલ પ્રાઇઝ: 1,420 રૂપિયા
   ડિસ્કાઉન્ટ : 52%

   REEBOK RIPPLE VOYAGER XTREME Running Shoes For Men (Blue)

   શું છે ડીલ

   MRP: 2,299 રૂપિયા

   ડીલ પ્રાઇઝ: 1,306 રૂપિયા
   ડિસ્કાઉન્ટ : 43%

   Nike NIKE REVOLUTION 4 Running Shoes For Men (Grey)

   શું છે ડીલ

   MRP: 3,695 રૂપિયા
   ડીલ પ્રાઇઝ: 2,100 રૂપિયા
   ડિસ્કાઉન્ટ: 43%

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: અડધી કિંમતમાં મળી રહ્યા છે Nike- Puma શૂઝ|Up to 65 percent off the nike, puma Shoes in Flipkart
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `