ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» UGC NET online Application start, know the process

  UGC NET 2018માં કેવી રીતે કરશો એપ્લાય, જાણો આખી પ્રોસેસ

  divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 05:03 PM IST

  UGC NET 2018 માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા મંગળવારથી શરૂ થઇ ગઇ છે
  • ઓનલાઇન રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 5 એપ્રિલ છે, જ્યારે ફી ફરવાની અંતિમ તારીખ 6 એપ્રિલ છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓનલાઇન રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 5 એપ્રિલ છે, જ્યારે ફી ફરવાની અંતિમ તારીખ 6 એપ્રિલ છે

   યુટિલિટી ડેસ્કઃ UGC NET 2018 માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા મંગળવારથી શરૂ થઇ ગઇ છે. અરજી કરતા માગતા વિદ્યાર્થી cbsenet.nic.in પર જઇને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકે છે. ઓનલાઇન રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 5 એપ્રિલ છે, જ્યારે ફી ફરવાની અંતિમ તારીખ 6 એપ્રિલ છે. અરજીમાં કોઇપણ પ્રકારની ભૂલ હશે તો તેને સુધારવા માટે 25 એપ્રિલથી 1 મે સુધી સુધારો કરી શકો છો. NETની પરીક્ષા 8 જુલાઇએ યોજાશે. આ પરીક્ષા માટે સામાન્ય વર્ગે 1000 રૂ., OBCએ 500 રૂ., SC-ST, PWD અને થર્ડ જેંડર માટેની ફી 250 રૂપિયા છે. આ પરીક્ષા અંગે વધુ માહિતી માટે તમે સીબીએસસીની વેબસાઇટની મુલાકાત લઇ શકો છો.

   કોણ આપી શકે છે આ પરીક્ષા

   - માસ્ટર ડીગ્રી અથવા યુજીસી માન્યતા ધરાવતી યુનિવર્સિટી કે સંસ્થામાંથી માસ્ટર ડિગ્રી સમકક્ષ પરીક્ષામાં ઓછામાં ઓછા 55 ટકા મેળવ્યા હોય. જ્યારે OBC, SC-ST, PWD વિદ્યાર્થીએ 50 ટકા મેળવ્યા હોય તો તે આ પરીક્ષા આપી શકે છે.
   - જે વિદ્યાર્થીએ માસ્ટર ડીગ્રીની પરીક્ષા આપી છે અને તેનું રિઝલ્ટ આવ્યું નથી અથવા તો કોઇ કારણસર પરિણામ આવવામાં મોડું થયું હોય અને એ વિદ્યાર્થી NETની પરીક્ષા આપવા માગતો હોય તો તે પરીક્ષા આપી શકે છે. પરંતુ એ વિદ્યાર્થી ત્યારે જ એલિજીબલ ઠરશે જ્યારે તે માસ્ટર ડિગ્રીમાં 55 ટકા અને જ્યારે OBC, SC-ST, PWD વિદ્યાર્થી 50 ટકા હાંસલ કરે.
   - થર્ડ જેન્ડર માટે પણ NETની પરીક્ષા માટે OBC, SC-ST, PWD વિદ્યાર્થી માટેની ગાઇડલાઇનને ફોલો કરવાની રહેશે.
   - જૂનિયર રિસર્ચ ફેલોશિપઃ 1-07-2018 સુધીમાં 30 વર્ષથી વધુ ઉમર ન હોવી જોઇએ. જ્યારે OBC, SC-ST, PWD અને થર્ડ જેન્ડર તથા મહિલા ઉમેદવારને તેમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે.
   - આસિસ્ટન્ટ પ્રોફેસરઃ આ પદ માટે કોઇ એઇજ લિમિટ નથી.

   આગળની સ્લાઇડ્સમાં વાચો જાણો નવો નિયમ

  • અરજીમાં કોઇપણ પ્રકારની ભૂલ હશે તો તેને સુધારવા માટે 25 એપ્રિલથી 1 મે સુધી સુધારો કરી શકો છો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અરજીમાં કોઇપણ પ્રકારની ભૂલ હશે તો તેને સુધારવા માટે 25 એપ્રિલથી 1 મે સુધી સુધારો કરી શકો છો

   યુટિલિટી ડેસ્કઃ UGC NET 2018 માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા મંગળવારથી શરૂ થઇ ગઇ છે. અરજી કરતા માગતા વિદ્યાર્થી cbsenet.nic.in પર જઇને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકે છે. ઓનલાઇન રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 5 એપ્રિલ છે, જ્યારે ફી ફરવાની અંતિમ તારીખ 6 એપ્રિલ છે. અરજીમાં કોઇપણ પ્રકારની ભૂલ હશે તો તેને સુધારવા માટે 25 એપ્રિલથી 1 મે સુધી સુધારો કરી શકો છો. NETની પરીક્ષા 8 જુલાઇએ યોજાશે. આ પરીક્ષા માટે સામાન્ય વર્ગે 1000 રૂ., OBCએ 500 રૂ., SC-ST, PWD અને થર્ડ જેંડર માટેની ફી 250 રૂપિયા છે. આ પરીક્ષા અંગે વધુ માહિતી માટે તમે સીબીએસસીની વેબસાઇટની મુલાકાત લઇ શકો છો.

   કોણ આપી શકે છે આ પરીક્ષા

   - માસ્ટર ડીગ્રી અથવા યુજીસી માન્યતા ધરાવતી યુનિવર્સિટી કે સંસ્થામાંથી માસ્ટર ડિગ્રી સમકક્ષ પરીક્ષામાં ઓછામાં ઓછા 55 ટકા મેળવ્યા હોય. જ્યારે OBC, SC-ST, PWD વિદ્યાર્થીએ 50 ટકા મેળવ્યા હોય તો તે આ પરીક્ષા આપી શકે છે.
   - જે વિદ્યાર્થીએ માસ્ટર ડીગ્રીની પરીક્ષા આપી છે અને તેનું રિઝલ્ટ આવ્યું નથી અથવા તો કોઇ કારણસર પરિણામ આવવામાં મોડું થયું હોય અને એ વિદ્યાર્થી NETની પરીક્ષા આપવા માગતો હોય તો તે પરીક્ષા આપી શકે છે. પરંતુ એ વિદ્યાર્થી ત્યારે જ એલિજીબલ ઠરશે જ્યારે તે માસ્ટર ડિગ્રીમાં 55 ટકા અને જ્યારે OBC, SC-ST, PWD વિદ્યાર્થી 50 ટકા હાંસલ કરે.
   - થર્ડ જેન્ડર માટે પણ NETની પરીક્ષા માટે OBC, SC-ST, PWD વિદ્યાર્થી માટેની ગાઇડલાઇનને ફોલો કરવાની રહેશે.
   - જૂનિયર રિસર્ચ ફેલોશિપઃ 1-07-2018 સુધીમાં 30 વર્ષથી વધુ ઉમર ન હોવી જોઇએ. જ્યારે OBC, SC-ST, PWD અને થર્ડ જેન્ડર તથા મહિલા ઉમેદવારને તેમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે.
   - આસિસ્ટન્ટ પ્રોફેસરઃ આ પદ માટે કોઇ એઇજ લિમિટ નથી.

   આગળની સ્લાઇડ્સમાં વાચો જાણો નવો નિયમ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: UGC NET online Application start, know the process
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `