તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • TT ગારમેન્ટ કંપની આપી રહી છે બિઝનેસ કરવાની ઓફર|TT Garment Company Will Sport To Start Regular Business

રેગ્યુલર ઇનકમ વાળો બિઝનેસ શરૂ કરવા TT ગારમેન્ટ કંપની કરશે સપોર્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: અંદાજિત 61 વર્ષ જુની ગાર્મેન્ટ કંપની ટીટીએ ફ્રેન્ચાઇઝી રિટેલ સ્ટોર શરૂ કરવા માટે ઓફર આપી રહી છે. ઓછા બજેટમાં રિટેલ સ્ટોર ખોલવા માટે અવસર પણ કંપની આપી રહી છે. તમે તમારા બજેટ પ્રમાણે મિની સ્ટોર, રેગ્યુલર સ્ટોર અથવા ફેમિલી સ્ટોર ખોલી શકો છો. કંપનીનો અંદાજ છે કે તેનાથી રિટેલરને 80 ટકા સુધી રિટર્ન મળી શકે છે. 

 

આ કંપની ગારમેંટ, ફેબ્રિક, થ્રેડો, કોટન અને એગ્રીકમોડિટી ક્ષેત્રમાં કામ કરે છે. કંપનીનું મેમ્યુફેક્ચરિંગ યૂનિટ આખા ભારતમાં છે અને દુનિયાના 65થી વધારે દેશોમાં તેનો વ્યાપાર ચાલે છે. કંપનીના ફ્રેંચાઇઝી એંડ રિટેલ હેડ રાજીવ ગુપ્તા જણાવે છે કે, જો તમારે રેગ્યુલર ઇનકમ વાળો બિઝનેસ શરૂ કરવો છે તો આ ઓપ્શન તમારા માટે બેસ્ટ છે. કંપનીને કોઇપણ ઓળખાણની જરૂર નથી. તમારી પાસે રેગ્યુલર પ્રોડક્ટ આવતા રહેશે અને તેમા માર્ઝિન પણ સારૂ મળશે. 

 

કંપની તરફથી તમને મળશે સપોર્ટ

 

1. પ્રી-ઓપનિંગ- આમા સ્થળ પસંદગી, સ્ટોર ડિઝાઇન અને શરૂઆત પહેલાની માર્કેટિંગ શામિલ હોય છે. 
2. ક્રિએટિવ ડિઝાઇન, ઇન સ્ટોર બ્રાડિંગ, આર્ટવર્ક
3. સેલ્સ પ્લાનિંગ, જેમાં ફ્રેંચાઇઝી માલિકને સેલ વધારવાના આઇડિયા અપાય છે.
4. માર્કેટિંગ- સેલ વધારવા માટે માર્કેટિંગ એક્ટિવિટીની પ્લાનિંગ
5. રનિંગ ફેશન પ્રમાણે પ્રોડક્ટને અપડેટ કરવામાં મદદ આપવામાં આવશે. 
6. સ્ટોરની સેલ વધારવા માટે પ્રમોશન સ્કીમ અને ડિસ્કાઉંટ વિશે ઓફર આપવામાં આવશે. 
7. રિટેલ બિઝનેસ સાથે તમે કંપનીના હોલસેલર પણ બની શકો છો. 

 

ક્યાંથી કરશો સંપર્ક

 

તમે brandstore@ttlimited.co.in પર મેલ મોકલી શકો છો અથવા રાજીવ ગુપ્તા સાથે  rajivgupta7@gmail.com પર સંપર્ક કરી શકો છો. જો તમે ફ્રેન્ચાઇજી લેવા માંગો છો તો www.ttbazaar.com પર એપ્લિકેશન મોકલી શકો છો. તેમા ફ્રેન્ચાઇઝી વિશે સંપૂર્ણ જાણકારી લઇ શકો છો. સાથે જ એક ઓનલાઇ ફોર્મ પણ ઉપલબ્ધ હોય છે, જેને તમે ભરી શકો છો. અથવા તમે ફ્રેન્ચાઇઝી પણ ડાઉનલોડ કરી શકો છો.