ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Transfer your train ticket on someone else

    ટ્રેનની કન્ફોર્મ ટિકિટને આ રીતે કરો બીજાના નામે ટ્રાન્સફર

    Divyabhaskar.com | Last Modified - Mar 10, 2018, 03:48 PM IST

    પેસેન્જર પોતાની કન્ફોર્મ ટિકિટને પરિવારના કોઈ પણ સભ્યના નામે ટ્રાન્સફર કરાવી શકે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ જો તમારી પાસે ટ્રેનની કન્ફોર્મ ટિકિટ છે અને કોઈ કારણસર તમે ટ્રાવેલ નથી કરતા તો તમે પોતાની ટિકિટ બીજા કોઈને ટ્રાન્સફર કરી શકો છો. ચીફ રિઝર્વેશન સુપરવાઈઝરને આ અધિકાર આપવામાં આવ્યો છે કે તે કોઈ પણ કન્ફોર્મ ટિકિટ પર પેસેન્જરનું નામ બદલી શકે છે. જો પેસેન્જર સરકારી કર્મચારી છે તો ટ્રેનને ચાલું થવાના 24 કલાક પહેલા લેખિતમાં એપ્લીકેશન આપવાની રહેશે. ત્યારે તમારું નામ હટીને તે યાત્રીના નામની ટિકિટ થઈ જશે. જેને તમે તમારી ટિકિટ ટ્રાન્સફર કરવા માંગો છો.

      આગળની સ્લાઈડમાં જાણો, આ અંગે ઈન્ડિયન રેલવેએ બહાર પાડેલી ગાઈડલાઈન્સ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Transfer your train ticket on someone else
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `