ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» કૂતરું કરડવા આવે તો શું કરશો | Tips to follow when dog bites or running after you

  ભસતું કૂતરું તમારી તરફ દોડતું આવે તો શું કરશો?

  divyabhaskar.com | Last Modified - Apr 16, 2018, 01:24 PM IST

  શું તમે જાણો છો કે, કૂતરું તમારા પર અચાનક હુમલો કરે તો તમારે શું કરવું જોઇએ ?
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ શું તમે જાણો છો કે, કૂતરું તમારા પર અચાનક હુમલો કરે તો તમારે શું કરવું જોઇએ ? મોટાભાગના લોકો આવી સ્થિતિમાં ડરી જતાં હોય છે અને એવું પગલું ભરતાં હોય છે જેનાથી ડોગ વધુ અગ્રેસિવ બની જાય છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેને ફોલો કરવાથી તમે ડોગ અટેકથી બચી શકો છો.

   ડોગ અટેક સમયે શું કરવું જોઇએ: ડરો નહીં - ક્યારેય પણ આવી સ્થિતિમાં ડરવું નહીં અને ભાગવું નહીં. કોઇ પણ પ્રાણી હ્યુમન ફીલિંગ્સને નથી સમજતા. કૂતરાને ડરાવવા અથવા બૂમો પાડવાથી તે વધુ કોન્ફિડન્ટ થઇ જાય છે. પણ જો કૂતરાને એવું લાગે છે કે, તે તમને ડરાવી શકતો નથી તો તમારા પર હુમલો કરવાનું ટાળી શકે છે.

   દોડવું નહીં
   આવી સ્થિતિમાં ક્યારેય દોડવું નહીં. તમે ક્યારેય પણ કૂતરા કરતાં ઝડપથી નહીં દોડી શકો. તમે દોડશો તો કૂતરો હુમલા માટે વધુ ઉશ્કેરાય છે.

   જ્યાં છો ત્યાં જ ઊભા રહો
   જો તમે દોડશો તો કૂતરું તમારાથી ખતરો અનુભવશે, આથી તમે એક જગ્યાએ ચુપચાપ ઊભા રહી જશો તો કૂતરાને તમારાથી ખતરો નહીં લાગે અને તે તમારા પર હુમલો કર્યા વિના દૂર જઇ શકે છે.

   આંખોમાં જોવાનું નહીં
   કૂતરાની આંખોમાં સીધું જ જોવાથી તે વધુ અગ્રેસિવ થઇ શકે છે. આથી આવી સ્થિતિમાં કૂતરા સાથે આઇ કોન્ટેક્ટ અવોઇડ કરો.

   મુઠ્ઠી બંધ કરો
   પોતાને પ્રોટેક્ટ કરવા માટે મુઠ્ઠી બંધ કરો. આવું કૂતરા સાથે લડવા માટે નહીં પરંતુ પોતાને ડોગથી બચાવવા માટે કરવાનું છે.

   ડોગને અન્ય ઓબ્જેક્ટ તરફ ફેરવો
   જો તમારા હાથમાં કોઇ સામાન છે તો તેને બીજી દિશામાં ફેંકી દો. ધારો કે હાથમાં બોટલ છે તો તેને બીજી દિશામાં ફેંકી દો. જો હાથમાં કંઇ ન હોય તો જમીન પરથી કંઇક ઉપાડીને તેને અન્ય દિશામાં ફેંકીદો. આમ કરવાથી કૂતરું તમે જે દિશામાં વસ્તુ ફેંકી તે દિશા તરફ જઇ શકે છે.

   જો કૂતરું હુમલો કરે તો શું કરવું જાણો આગળની સ્લાઇડમાં

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કૂતરું કરડવા આવે તો શું કરશો | Tips to follow when dog bites or running after you
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top