ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» How long does it take for a broken bone to heal

    હાડકું ભાંગી જાય તો ઘરે જ કરો આ કારગર ઉપાય, માત્ર 2 દિવસમાં થઈ જશે ઠીક

    Divyabhaskar.com | Last Modified - Jan 12, 2018, 06:13 PM IST

    માણસ પાસે રૂપિયા-પૈસા ઓછા હોય તો ચાલે, પરંતુ શારીરિક રીતે સ્વસ્થ અને હેલ્ધી હોવું ખૂબ જરૂરી છે.
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ માણસ પાસે રૂપિયા-પૈસા ઓછા હોય તો ચાલે, પરંતુ શારીરિક રીતે સ્વસ્થ અને હેલ્ધી હોવું ખૂબ જરૂરી છે. ઘણી વખત આપણે સાંભળતા હોઇએ છીએ કે કોઈ વ્યક્તિની પાસે રૂપિયા અને પ્રસિદ્ધિ તો ખૂબ છે પણ તે શારીરિક રીતે અસક્ષમ છે. શારીરિક રીતે અસક્ષમ હોવાનો અર્થ કોઈ અંગનું ન હોવું નહીં, પરંતુ રોજિંદા જીવનમાં થતા હાદસાશી શરીરના કોઈ અંગનું હાડકું તૂટી જવા પર છે. આ તો તમે સારી રીતે જાણો છો કે આપણું શરીર સંપૂર્ણપણે હાડકાં પર ટકેલું છે. એવામાં જો કોઈ પણ અંગ તૂટી જાય છે અથવા વળી જાય છે તો દુઃખાવો તો થાય જ છે સાથે જ નુકસાન પણ ખૂબ થાય છે.

      આવા બનાવ મોટાભાગે બાળકો સાથે થાય છે અથવા એવા લોકો સાથે થાય છે જે કાયમ મુસાફરી કરતા હોય છે. બાળક સ્વભાવથી ખૂબ તોફાની હોય છે. જે વાત માટે ના પાડો, એ તેઓ વધુ કરે છે. આવું દરેક સાથે થાય છે. જો ક્યારેય તમારી અથવા તમારા બાળકની સાથે આવું થઈ ચૂક્યું છે એટલે કે હાડકું તૂટી ચૂક્યું છે તો આજે અમે તમને તેના ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છીએ. હાડકું જોડવાનો આ ઉપાય તમારે જાણવો એટલે પણ જરૂરી છે કારણ કે આ સંપૂર્ણપણે ઘરેલૂ છે. જો ક્યારેય ભવિષ્યમાં આવું કંઈ થાય છે તો તમે ઘરમાં પણ સારવાર કરી શકો છો. તમારે ડોક્ટરના ચક્કર નથી કાપવા પડતા. તો ચાલો જાણીએ શું છે એ મિશ્રણ જે તૂટેલા હાડકાંને માત્ર 3 દિવસમાં સરખું કરી દે છે.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો તૂટી ગયેલા હાકડાંને જોડવા માટે ક્યું મિશ્રણ લાભદાયક છે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: How long does it take for a broken bone to heal
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `