આ મહીલા બિઝનેસથી કમાય છે મહિને 1.60 લાખ

Divyabhaskar.com

May 30, 2018, 06:03 PM IST
This woman earns rs 1.60 lakh monthly
This woman earns rs 1.60 lakh monthly
This woman earns rs 1.60 lakh monthly

નવી દિલ્હીઃ સામાન્ય રીતે મહિલાઓ પોતાના ઘર અને પરિવારનો ખ્યાલ રાખવા માટે પોતાના કેરિયર પર એટલું ધ્યાન આપતી નથી. જોકે હરિયાણાના જિંદની સુનીલા જાખડ તેનાથી અલગ છે. તેણે એજયુકેશન પુરુ કર્યા બાદ નોકરી મેળવવાની કોશિશ કરી. જોકે નોકરી ન મળવા પર તેણે હાર ન માની. બાદમાં તેણે બિઝનેસની શરૂઆત કરી અને તે તેને સફળતાપૂર્વક ચલાવવાની સાથે સારી એવી કમાણી કરી રહી છે. તો ચાલો જાણીએ કઈ રીતે સુનીલાએ નોકરી ન મળવા પર પોતાનો બિઝનેસ શરૂ કર્યો.

નોકર ન મળી તો કર્યો 2 મહિનાનો કોર્સ

સુનીલા જાખડે આ અંગે જણાવ્યું છે કે, તેણે એગ્રીકલ્ચરમાં બીએસી કર્યા બાદ નોકરી માટે ઘણી જગ્યાએ એપ્લાઈ કર્યું હતું. જોકે નોકરી મળી ન હતી. બાદમાં તેણે બિઝનેસ કરવાનું નક્કી કર્યું. તે માટે સુનીલાએ કરનાલ સ્થિત ઈન્ડિયન સોસાયટી ઓફ એગ્રીકલ્ચર પ્રોફેશનલ્સ અંતર્ગત એગ્રી-ક્લિનીક એન્ડ એગ્રી- બિઝનેસ સેન્ટર્સ જોઈન કર્યું. કોર્સ પુરો થઈ ગયા બાદ તેણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને આજે સુનિલાના બિઝનેસનું વાર્ષિક ટર્નઓવર 60 લાખ રૂપિયા થઈ ગયું છે.

આગળ વાંચો, શું બિઝનેસ કરે છે સુનિલા...

X
This woman earns rs 1.60 lakh monthly
This woman earns rs 1.60 lakh monthly
This woman earns rs 1.60 lakh monthly
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી