ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» This way you can sure your wife income

    Wifeને રેગ્યુલર ઈન્કમની ગેરન્ટી આપશે આ સરકારી સ્કીમ

    Divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 09:29 PM IST

    Wifeને રેગ્યુલર ઈન્કમની ગેરન્ટી આપશે આ સરકારી સ્કીમ, તમે નક્કી કરી શકો છો રકમ
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ તમારી વાઈફ નોકરી કરી રહી છે કે નહિ. તમે તેના માટે રેગ્યુલર ઈન્કમની વ્યવસ્થા કરી શકો છો. આ સિવાય તમે એ પણ નક્કી કરી શકો છો કે દર મહિને તમને કેટલી અમાઉન્ટ મળશે. તેના દ્વારા તમે પોતાની વાઈફને સામાજિક સુરક્ષાની સીમામાં લાઈ શકો છો. તમારી વાઈફ પૈસા માટે કોઈની પર નિર્ભર નહી રહે.

      ખોલાવો એનપીએસ એકાઉન્ટ

      તમે પોતાની વાઈફનું ન્યુ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ એકાઉન્ટ ખોલાવી શકો છો. આ એકાઉન્ટમાં તમે પોતાની લાઈફની ઈન્કમ અનુસાર દર મહિને પૈસા જમા કરાવી શકો છો. 60 વર્ષની ઉંમરમાં એનપીએસ એકાઉન્ટ મેચ્યોર થઈ જાય છે. મેચ્યોરિટીએ તમારી વાઈફને એક મોટી અમાઉન્ટ મળશે. આ સિવાય દર મહિને પેન્શન પણ મળશે. આ પેન્શન સમગ્ર લાઈફ સુધી મળતું રહેશે.

      60 વર્ષની ઉંમરમાં મળશે 45 લાખ રૂપિયા

      ઉદાહરણ તરીકે માની લેવામાં આવે કે રીમાની ઉંમર 30 વર્ષની છે અને તે એનપીએસ એકાઉન્ટમાં દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરે છે. તેને રોકાણ પર 10 ટકા રિટર્ન મળે છે તો 60 વર્ષની ઉંમરમાં તેમના એકાઉન્ટમાં કુલ 1 કરોડ 14 લાખ રૂપિયા થશે. તેમને તેમાંથી કુલ 45 લાખ રૂપિયા મળી જશે.

      ઉંમર- 30 વર્ષ
      રોકાણનો ગાળો- 30 વર્ષ
      મંથલી કન્ટ્રીબ્યુશન- 5000 રૂપિયા
      રોકાણ પર અનુમાનિત રિટર્ન- 10 ટકા
      કુલ પેન્શન ફન્ડ- 1,13,96,627 રૂપિયા
      એન્યુટી પ્લાન ખરીદવા માટેની રકમ- 68,37,777 રૂપિયા
      અનુમાનિત એન્યુટી રેટ- 8 ટકા
      મંથલી પેન્શન- 45,557 રૂપિયા
      મેચ્યોરિટી પર નિકાળી શકાય છે- 45,58,650 રૂપિયા

      નોંધઃ રોકાણ પર રિટર્ન અનુમાનિત છે.

      દર મહિને મળશે 45,000 રૂપિયા પેન્શન

      આ સિવાય રીમાને દર મહિને લગભગ 45000 રૂપિયા પેન્શન મળશે. આ પેન્શન તેમને સમગ્ર જીંદગી મળશે.

      આગળની સ્લાઈડમાં વાંચો, પોતે કરી શકો છો પ્લાનિંગ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: This way you can sure your wife income
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top