ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» This Rechargeable air cooler cool room 9 hours without electricity

  વગર વિજળીએ 9 કલાક હવા આપશે આ કૂલર, કિંમત 7 હજાર રૂપિયા

  divyabhaskar.com | Last Modified - May 29, 2018, 01:59 PM IST

  કંપનીએ આ કૂલરને એવી રીતે ડિઝાઇન કર્યું છે, જે વિજળી અને પાણ બન્નેનું સેવિંગ કરે છે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ ગરમીમાં રાહત માટે લગભગ દરેક લોકો કૂલર અને એસીનો ઉપયોગ કરે છે. એસીનું બિલ વધારે આવે છે, જ્યારે કૂલરમાં પાણીનો ઉપયોગ વધારે થાય છે. તેવામાં જે ઘરોમાં પાણીની અછત છે તે કૂલરનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી. આ લોકોને ધ્યાનમાં રાકીને કંપનીએ એક એવુ કૂલર બનાવ્યું છે, જે વિજળી અને પાણી બન્નેની બચત કરે છે. આ કૂલરનું નામ Pigeon Ubercool છે. તેની ઓનલાઇન કિંમત 7 હજાર રૂપિયા છે.

   રિચાર્જેબલ બેટરીવાળુ સ્કૂટર

   - આ કૂલર ફૂલ સાઇઝ ટેબલ ફેન જેવું છે, જેમાં 2.5 લિટરની વોટર ટેન્ક આપવામાં આવી છે.
   - જેમાં ઇન બિલ્ટ રિચાર્જેબલ બેટરી આપી છે, જે 5 કલારમાં ફૂલ ચાર્જ થઇને 9 કલાકનું બેક અપ આપે છે.
   - એટલે કે વગર વિજળીએ પણ તેને આખી રાત ચલાવી શકાય છે. તેને કન્ટ્રોલ કરવા માટે રિમોટ પણ આપવામાં આવ્યું છે.
   - તેમાં રેડિએન્ટ એલઇડી લાઇટ આપવામાં આવી છે, જે નાઇટ લેમ્પનું પણ કામ કરે છે. કંપની 1 વર્ષની વોરન્ટી પણ આપે છે.
   - આ 3 સ્પીડ મોડ સાથે આવે છે અને 200 sq.ft. એરિયાવાળા રૂમને ઠંડો કરી દે છે.
   - ફેનમાં વિંગ્સ 360 ડિગ્રી હવા ફેંકે છે. તેની વિંગ્સને ફેરવીને એક જગ્યાએ રોકી પણ શકાય છે.
   - તેમાં હની કોમ્બ પેડ આપવામાં આવ્યું છે, જે ભીનું થયા પછી પણ ઘણા સમય સુધી ઠંડી હવા આપે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: This Rechargeable air cooler cool room 9 hours without electricity
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `