ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» This person earns Rs 5 lakh yearls after completing 2 months course

    2 મહિનાના કોર્સથી કમાય છે વર્ષે 5 લાખ, તમે પણ ઉઠાવો ફાયદો

    Divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 04:02 PM IST

    ખેતીથી થતી આવક વધારવા માટે સરકાર તત્પર છે
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ ખેતીથી થતી આવક વધારવા માટે સરકાર તત્પર છે. આ કારણે સરકારે ખેતીને એક કરિયરના રૂપમાં બનાવવા માટે વિવિધ કોર્સ શરૂ કર્યા છે. આ સિવાય એગ્રી પ્રોડકટનો બિઝનેસ કરવા વિશે પણ માહિતી સરકાર આપી રહી છે. આ કોર્સને કરીને લોકો સારી એવી કમાણી રહ્યાં છે. ઝારખંડના એક વ્યક્તિએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા 2 મહીનાનો કોર્સ કર્યો અને આજે તે વાર્ષિક 5 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે. તો ચાલો જાણીએ આ વ્યક્તિ વિશે.

      ઝારખંડના વિજય ભારથે જણાવ્યું છે કે તેણે એગ્રીકલ્ચરમાં પોસ્ટ ગ્રેજયુએશન કર્યું છે. પોસ્ટ ગ્રેજયુએશન કર્યા બાદ તે એગ્રીકલ્ચરમાં પોતાનું કેરિયર બનાવવા માંગતા હતા. 2002માં ઝારખંડમાં ભારત સરકારની યોજના એગ્રીક્લીનીક, એગ્રી બિઝનેસ સિસ્ટમ શરૂ કરી હતી. આ અંતર્ગત સરકાર એગ્રીકલ્ચર સાથે જોડાયેલા કોર્સ કરાવે છે. જેનો તેમણે ફાયદો ઉઠાવ્યો અને તેમણે 2 મહિનાનો કોર્સ કર્યો. આ કોર્સ કર્યા બાદ હવે તે ખેતી વિશે ફિલમ્સના માધ્યમથી ખેડૂતોને ટ્રેનિંગ આપી રહ્યાં છે...

      આગળ વાંચો, કઈ રીતે આપે છે ટ્રેનિંગ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: This person earns Rs 5 lakh yearls after completing 2 months course
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `