ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» LICની આ સ્કીમે આપ્યું 20 ટકા રિટર્ન, 4 વર્ષમાં થયા બેગણા પૈસા । this LIC scheme giving 20 percent return

  LICની આ સ્કીમે આપ્યું 20 ટકા રિટર્ન, 4 વર્ષમાં થયા બેગણા પૈસા

  divyabhaskar.com | Last Modified - May 09, 2018, 05:08 PM IST

  LIC ઇન્સ્યોરન્સ ઉપરાંત પોતાની એક સહાયક કંપની LIC મ્યુચ્યુઅલ ફંડ પણ ચલાવે છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ LIC ઇન્સ્યોરન્સ ઉપરાંત પોતાની એક સહાયક કંપની LIC મ્યુચ્યુઅલ ફંડ પણ ચલાવે છે. તેની અનેક યોજનાઓએ ઘણું જ સારું રિટર્ન આપ્યું છે. એપ્રિલમાં મોટાભાગે લોકો ટેક્સ સેવિંગ માટે રોકાણની યોજના બનાવે છે. તેવામાં લોકો માટે LIC મ્યુચ્યુઅલની ટેક્સ સેવિંગ યોજના ઘણી સારી હોઇ શકે છે. આ યોજનાએ એક વર્ષમાં 19.6 ટકા રિટર્ન આપ્યું છે. આ સ્કીમમાં 5 વર્ષમાં એવરેજ 18 ટકા રિટર્ન આપ્યું છે, તેવામાં જો કોઇએ 4 વર્ષ પહેલાં રોકાણ કર્યું હશે તો તેના પૈસા ડબલ થઇ ગયા હશે.

   જાણો ડાયરેક્ટ અને રેગ્યુલર પ્લાનનું રિટર્ન

   LIC મ્યુચ્યુઅલ ફંડની ઇનકમ ટેક્સ બચાવતી યોજના LIC ટેક્સ પ્લાન છે. જેમાં લોકો ડાયરેક્ટ પ્લાન હેઠળ પણ રોકાણ કરી શકે છે અને રેગ્યુલર પ્લાનમાં પણ રોકાણ કરી શકે છે. ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરો તો એજન્ટને કમિશન આપવું પડતું નતી. જેના કારણે તેનું રિટર્ન વધી જાય છે. બન્ને યોજનાઓના રિટર્નને જોઇને સમજી શકાશે કે ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરનારાને અંદાજે એક ટકા સુધી વધારે રિટર્ન મળે છે. આ એક ટકાનું અંતર લાંબા સમયે વેલ્થ ક્રિએટ કરવામાં વધારે અંતર લાવી દે છે. ચોઇસ બ્રોકિંગના પ્રેસિડન્ટ અજય કેજરીવાલ અનુસાર ડાયરેક્ટ પ્લાન એ રોકાણકારો માટે સારું છે, જેમને મ્યુચ્યુઅલ ફંડની સારી સમજ હોય. જોકે મ્યુચ્યુઅલ ફંડની વધારે સમજ ન હોય તો રોકાણકારોને કોઇ નાણાકીય જાણકારની દેખરેખ હેઠળ જ રોકાણ કરવું જોઇએ.

   આ છે LIC ટેક્સ પ્લાનની સ્કીમનું રિટર્ન

   ટેક્સ પ્લાનવાળી સ્કિમ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ
   LIC ટેક્સ પ્લાન ડાયરેક્ટ(G) 19.6 ટકા 22.5 ટકા 10.9 ટકા 18.7 ટકા
   LIC ટેક્સ પ્લાન(G) 18.1 ટકા 21.1 ટકા 9.8 ટકા 17.6 ટકા

   નોંધઃ ડેટા 4 મે 2018 સુધીનો છે. એક વર્ષથી વધારે રિટર્ન CAGR, એટલે કે દર વર્ષે મળતું રિટર્ન.

   જાણો સ્કીમ વિશે

   આ સ્કીમની શરૂઆત એક જાન્યુઆરી 1997માં કરવામાં આવી હતી. આ એક ઓપન એન્ડેડ સ્કીમ છે, જેમાં કોઇપણ સમયે રોકાણ કરી શકાય છે. તેમાં ગ્રોથ પ્લાન અને ડિવિડન્ડ પ્લાન લઇ શકાય છે. 31 માર્ચ 2018થી આ યોજનાની એસેટ સાઇઝ 147.63 કરોડ રૂપિયા હતી. રોકાણકાર અહીં ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરી શકે છે.

   સ્કીમના ટોપ 5 રોકાણ

   આ સ્કીમના ટોપ 5 રોકાણમાં બે બેન્કિંગ સેક્ટરમાં છે. આ સ્કીમના AMUનો 5.09 ટકા હિસ્સો HDFC Bankમાં રોકાયેલો છે. ત્યારબાદ ICICI Bankમાં 4.75 ટકા, Maruti Suzukiમાં 4.03 ટકા, TCSમાં 3.87 ટકા અને Ashok Leylandમાં 3.43 ટકા રોકાણ છે.

   વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: LICની આ સ્કીમે આપ્યું 20 ટકા રિટર્ન, 4 વર્ષમાં થયા બેગણા પૈસા । this LIC scheme giving 20 percent return
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top