ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» This country gives job opportunity to indian

    આ દેશ ભારતીયોને આપી રહ્યો છે ગ્રીન કાર્ડ અને જોબ, તમે પણ કરો ટ્રાય

    Divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 04:18 PM IST

    જાપાન મેન્યુફેકચરિંગમાં નવી ટેકનીકને અપનાઈ રહ્યો છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      બેંગલુરું: ટેકનીકલ ક્ષેત્રમાં અગ્રણી દેશ જાપાન માત્ર વિવિધ પ્રોજેકટમાં ભારતની મદદ કરી રહ્યો છે એવું નથી, તે ભારતના યુવાઓને નસીબ ચમકાવવામાં પણ મદદ કરી રહ્યો છે. જાપાને 2 લાખ ભારતીયોને નોકરી આપવાનો વાદો કર્યો છે. જાપાન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન, જેટ્રો (JETRO)ના વાઈસ પ્રેસિડન્ટ શિગેઈ માઈદાએ પોતે આ વાતની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે જાપાન બે લાખ ભારતીય આઈટી પ્રોફેશનલ માટે દરવાજો ખોલશે. આ લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવશે, એટલે કે તે લોકો ત્યાં સેટલ થઈ શકશે. જાપાનમાં આઈટી ઈન્ફ્રાસ્ટ્રકચર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. એવામાં તેમને મોટી સંખ્યામાં જવાન અને ટેકનીકલ જાણકાર લોકોની જરૂરિયાત છે. આ દેશની સાથે ભારતના પણ સંબધ ખુબ જ સારા છે. આ કારણે ત્યાંની સરકારે ભારતીયોને તક આપવાનો નિર્ણય કર્યો છે.

      આગળની સ્લાઈડમાં વાંચો, આ દેશમાં છે તાત્કાલિક જરૂરિયાત...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: This country gives job opportunity to indian
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `