મહિલાઓ માટે છે બેન્કની આ 7 સ્કીમ્સ, તમે જાણો છો તેના વિશે

વુમન પાવરને વધારવા માટે ઘણી સ્કીમ્સ ચલાવવામાં આવી રહી છે

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 12:41 PM
These schemes in bank are for women

યુટિલિટી ડેસ્કઃ વુમન પાવરને વધારવા માટે ઘણી સ્કીમ્સ ચલાવવામાં આવી રહી છે. આ સ્કીમ્સ દ્વારા મહિલાઓ પોતાને સાબિત કરી શકે છે. પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે. જો અગાઉથી કોઈ બિઝનેસ કરી રહી છે તો તેને મોર્ડનાઈઝ કરી શકે છે. આજે અમે એવી 7 સ્કીમ્સની જાણકારી આપી રહ્યાં છે, જે તમને કામ આવી શકે છે.

મુદ્રા યોજના

ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાની આ સ્કીમ અંતર્ગત મહિલાઓ બ્યુટી પાર્લર, ટેલરિંગ યુનિટ, ટયુશન સેન્ટર જેવા બિઝનેસ કરી શકે છે. લોન પહેલા કેન્ડીડેટનું વેરીફીકશેન કરવામાં આવે છે. વેરિફીકેશન બાદ ફીમેલ એપ્લિકાન્ટને મુદ્રા કાર્ડ મળે છે. તેના દ્વારા બિઝનેસની જરૂરિયાતનો સામાન ખરીદી શકાય છે. આ સ્કીમમાં શિશુ, કિશોર અને તરુણ એવી ત્રણ કેટેગરી છે.

આગળની સ્લાઈડ્સમાં જાણો, આવી જ અન્ય સ્કીમ્સ વિશે...

These schemes in bank are for women

આ સ્કીમ એ મહિલાઓ માટે છે જે સ્મોલ સ્કેલ પર ફૂડ કેટરિંગ બિઝનેસ કરવા માંગે છે. તેમાં ટિફિન સર્વિસ. પેક્ડ સ્નેકસ જેવા કામ કરવામાં આવે છે. તેમાં અધિકતમ 50 હજાર સુધીની લોન મળે છે. જેને 36 મહિનામાં રિટર્ન કરવાની હોય છે. આ લોનમાં એક મહિનાનો EMI પિરિયડ ફ્રી પણ મળે છે. ઈન્ટરેસ્ટ માર્કેટ રેટના પ્રમાણે જ વસુલમાં આવે છે. આ સ્કીમ સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર પ્રોવાઈડ કરી રહી છે.

 

આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો

These schemes in bank are for women

આ લોન સ્મોલ સ્કેલ બિઝનેસ, રિટેલ બિઝનેસ અને એગ્રીકલ્ચર એક્ટિવિટિઝ માટે આપવામાં આવે છે. આ લોનને તે જ મહિલાઓ લઈ શકે છે જેની ઉંમર 18થી 45 વર્ષની વચ્ચે છે. તેમાં અધિકતમ સીમા 1 લાખ રૂપિયા છે. આ સ્કીમ પંજાબ અને સિંધ બેન્ક પ્રોવાઈડ કરી રહી છે.

 

આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો

These schemes in bank are for women

એવી કંપનીઓ જેમાં 50 ટકાથી વધુ શેર મહિલાઓના નામ પર છે. આ સ્કીમનો ફાયદો તમે ઉઠાવી શકો છો. તેમાં લોન અમાઉન્ટ 2 લાખ રૂપિયાથી વધુ હોય તો વ્યાજ દર 0.5 ટકા લાગે છે. 5 લાખ રૂપિયા સુધીની લોન પર કોઈ સિક્યુરીટી પણ જમા કરાવવાની હોતી નથી. આ એસબીઆઈની સ્કીમ છે.

 

આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો

These schemes in bank are for women

દેના બેન્કની આ સ્કીમમાં એગ્રીકલ્ચર, સ્મોલ એન્ટરપ્રાઈઝ, રિટેલ ટ્રેડ, માઈક્રો ક્રેડિટ, એજ્યુકેશનલ અને હાઉસિંગને ફોકસ કરવામાં આવ્યું છે. મેક્સિમમ લિમિટ અને ઈન્ટરસ્ટ રેટ અલગ-અલગ કેટેગરીના હિસાબથી ડિવાઈડ કરવામાં આવ્યા છે. જેમ કે એજયુકેશન અને રિટેલમાં 20 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. ઈન્ટરેસ્ટ રેટ 0.25 ટકા છે.

 

આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો

These schemes in bank are for women

આ સ્કીમ તે મહિલાઓ માટે છે, જે સ્મોલ-સ્કેલ પર પોતાની ઈન્ડસ્ટ્રી રન કરે છે. નાના લેવલ પર કામ કરી રહેલી મહિલાઓ પોતાના બિઝનેસને અપગ્રેડ કે મોર્ડનાઈઝ કરવા માટે પણ આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકે છે. પંજાબ નેશનલ બેન્કની આ સ્કીમ પ્રોવાઈડ કરાવી રહી છે.

 

આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો

These schemes in bank are for women

સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની આ સ્કીમમાં મેન્યુફેકચરિંગ અને સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં માઈક્રો અને સ્મોલ-સ્કેલ બિઝનેસ કરનાર મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવી છે. તેમાં હેન્ડક્રાફટ મેકર્સ, ટેલર્સ, ડોકટર્સ,બ્યુટી પાર્લર્સ, ગારમેન્ટ મેકિંગ, ટ્રાન્સપોર્ટ બિઝનેસ વગેરે સામેલ છે. આ સ્કીમ રિટેલ ટ્રેડ, એજયુકેશન ટ્રેનિંગ ઈનસ્ટીટયુટ અને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ માટે એપ્લિકેબલ નથી.

 

X
These schemes in bank are for women
These schemes in bank are for women
These schemes in bank are for women
These schemes in bank are for women
These schemes in bank are for women
These schemes in bank are for women
These schemes in bank are for women
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App