-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
Divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 05:39 PM IST
નવી દિલ્હીઃ નાણાંકીય વર્ષ 2018-19ની શરૂઆતમાં ડ્રાઈવિંગ લાઈસન્સ (DL) બનાવનારાઓ માટે સારા સમાચાર છે. તાજેતરમાં જ સરકાર દ્વારા મોટર વાહનના અધિનિયમ, 1989માં સંશોધન કરવામાં આવ્યું છે અને તેમાં થોડા ફેરફાર કરવામાં આવ્યાં છે. આ ફેરફાર 1 એપ્રિલ 2018થી લાગુ થનાર છે. તેનાથી લોકોને DL બનાવવાનું સરળ થશે. સાથે જ નકલી DL પર પણ પ્રતિબંધ લાગી શકશે. તાજેતરમાં જ 20 માર્ચે નોટિફીકેશન બહાર પાડીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ નવા નાણાંકીય વર્ષમાં DL નિયમોમાં શુ બદલાશે.
સોર્સઃ https://morth.nic.in/showfile.asp?lid=3178
આગળની સ્લાઈડમાં વાંચો, હવે દરેક કામ માટે એક જ ફોર્મ ...

હવે દરેક કામ માટે એક જ ફોર્મ
હવે 1 એપ્રિલથી 2018થી લર્નિંગ DL, નવું DL, DL રિન્યુ કરાવું, નામ કે એડ્રેસ બદલવા વગેરે માટે લોકોએ અલગ-અલગ ફોર્મ નહિ ભરવું પડે. આ તમામ કામો માટે માત્ર એક જ ફોર્મ- ફોર્મ 2 ભરવું પડશે. હાલ લર્નિંગ DL માટે અલગ અને પરમનન્ટ DL માટે અલગ ફોર્મ ભરવાનું હોય છે. સાથે જ બાકીના કામો માટે અલગ-અલગ ફોર્મ હોય છે. જોકે હવે આવું નહિ થાય.
આગળ વાંચો, આધાર વગર નહિ બને
નવી દિલ્હીઃ નાણાંકીય વર્ષ 2018-19ની શરૂઆતમાં ડ્રાઈવિંગ લાઈસન્સ (DL) બનાવનારાઓ માટે સારા સમાચાર છે. તાજેતરમાં જ સરકાર દ્વારા મોટર વાહનના અધિનિયમ, 1989માં સંશોધન કરવામાં આવ્યું છે અને તેમાં થોડા ફેરફાર કરવામાં આવ્યાં છે. આ ફેરફાર 1 એપ્રિલ 2018થી લાગુ થનાર છે. તેનાથી લોકોને DL બનાવવાનું સરળ થશે. સાથે જ નકલી DL પર પણ પ્રતિબંધ લાગી શકશે. તાજેતરમાં જ 20 માર્ચે નોટિફીકેશન બહાર પાડીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ નવા નાણાંકીય વર્ષમાં DL નિયમોમાં શુ બદલાશે.
સોર્સઃ https://morth.nic.in/showfile.asp?lid=3178
આગળની સ્લાઈડમાં વાંચો, હવે દરેક કામ માટે એક જ ફોર્મ ...
આધાર વગર નહિ બને DL
સાથે જ 1 એપ્રિલથી હવે આધાર વગર DL બનશે નહિ. નવા ફોર્મ 2માં આધાર નંબર માટે કોલમ હશે.
આગળની સ્લાઈડમાં વાંચો, અંગદાન કરવાનો વિકલ્પ
નવી દિલ્હીઃ નાણાંકીય વર્ષ 2018-19ની શરૂઆતમાં ડ્રાઈવિંગ લાઈસન્સ (DL) બનાવનારાઓ માટે સારા સમાચાર છે. તાજેતરમાં જ સરકાર દ્વારા મોટર વાહનના અધિનિયમ, 1989માં સંશોધન કરવામાં આવ્યું છે અને તેમાં થોડા ફેરફાર કરવામાં આવ્યાં છે. આ ફેરફાર 1 એપ્રિલ 2018થી લાગુ થનાર છે. તેનાથી લોકોને DL બનાવવાનું સરળ થશે. સાથે જ નકલી DL પર પણ પ્રતિબંધ લાગી શકશે. તાજેતરમાં જ 20 માર્ચે નોટિફીકેશન બહાર પાડીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ નવા નાણાંકીય વર્ષમાં DL નિયમોમાં શુ બદલાશે.
સોર્સઃ https://morth.nic.in/showfile.asp?lid=3178
આગળની સ્લાઈડમાં વાંચો, હવે દરેક કામ માટે એક જ ફોર્મ ...
અંગદાન કરવાનો રહેશે વિકલ્પ
આ પ્રાવધાન સિવાય હવે ફોર્મ 2માં વ્યક્તિની પાસે રોડ દુર્ધટનામાં મોત થઈ જવા પર પોતાના અંગ દાન કરવાનો પણ વિકલ્પ રહેશે. તે તમારી ઉપર નિર્ભર કરશ કે તમે આ વિકલ્પ લેવા માંગો છો કે નહિ.