ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» These herbs help you t reduce help

    આ 5 ઔષધી વજન ઘટાડવાંમાં કરે છે મદદ, જાણો તેના ફાયદા

    Divyabhaskar.com | Last Modified - May 05, 2018, 10:09 PM IST

    અમે અહીં એવા હર્બ વિશે જણાવી રહ્યાં છે, જેનો પ્રયોગ કરીને તમે વજન ઘટાડી શકો છો
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ અમે અહીં એવા હર્બ વિશે જણાવી રહ્યાં છે, જેનો પ્રયોગ કરીને તમે વજન ઘટાડી શકો છો. તેમાં દાલચીનીથી લઈને ઈલાયચી સુધીનો સમાવેશ થાય છે. તે તમારું વજન ઘટાડે છે, સાથે જ ડાઈજેશનને યોગ્ય બનાવે છે.

      તજ

      વજન ઘટાડવા માટે તજ સૌથી કારગાર ઔષધિ છે. તે ભૂખને કન્ટ્રોલ કરવાની સાથે જ ફેટને ઝડપથી ઘટાડે છે. તેનો અડધી ચમચી પાઉડર સવારે ખાલી પેટ પાણી કે દહીંની સાથે લઈ શકાય છે. તે બ્લડ શુગરને પણ નોર્મલ કરે છે.

      આગળની સ્લાઈડમાં વાંચો....

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: These herbs help you t reduce help
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top