2 વર્ષની કરવા માંગો છો FD, તો આ 7 બેન્કો આપશે સૌથી વધુ વ્યાજ

ભારતમાં બચત કરવા માટે સૌથી વધુ એફડીને પસંદ કરવામાં આવે છે

Divyabhaskar.com | Updated - May 31, 2018, 06:27 PM
These banks give you good interest on fd

2 વર્ષની કરવા માંગો છો FD, તો આ 7 બેન્કો આપશે સૌથી વધુ વ્યાજ.

નવી દિલ્હીઃ ભારતમાં ફયુચર સેવિંગ્સની જે રીત સૌથી વધુ પસંદ કરવામાં આવે છે, તે એફડી છે. દેશના મોટા ભાગના લોકો FDને જ બેસ્ટ માને છે. તેનું એક કારણ એ પણ છે કે તેને જરૂરિયાત પડવા પર તોડાઈ શકાય છે. તેના માટે ઘણાં લોકો શોર્ટ ટર્મ એટલે કે 2થી 3 વર્ષની એફડી કરાવે છે.

તમે પણ કોઈ બેન્કમાં એફડી ખોલાવવાનું વિચારી રહ્યાં છો તો નવા વ્યાજ દર જરૂર ચેક કરી લો. કેટલીક બેન્કોએ હાલમાં જ એફડી પરના વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. તેમાં SBI પણ સામેલ છે. એસબીઆઈએ મંગળવારે જ 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધીની એફડી માટે વ્યાજ દરોમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. જોકે આ વધારો છતા SBI FD પર સૌથી વધુ રિટર્ન આપનારી ટોપ 7 બેન્કોમાં સામેલ થઈ શકી નથી. તો ચાલો જાણીએ હાલ કઈ 7 બેન્કો સૌથી વધુ વ્યાજ આપી રહી છે, તે અંગે.

DCB બેન્ક

ગાળો- 2 વર્ષ
- 1 કરોડ રૂપિયાથી ઓછી એફડી પર નવા વ્યાજ દર- 7.73 ટકા
- સિનિયર સિટિઝન માટે- 8.30 ટકા
- 1 કરોડથી 15 કરોડ રૂપિયા સુધીની એફડી પર નવો વ્યાજ દર- 7.75 ટકા

સોર્સઃ http://www.dcbbank.com/cms/showpage/page/dcb-fixed-deposits/ppage/deposit-rates

આગળ વાંચો, અન્ય કઈ બેન્ક છે લિસ્ટમાં...

These banks give you good interest on fd

RBL બેન્ક

ગાળોઃ 2 વર્ષ
- 3 કરોડ રૂપિયા સુધીની એફડી પર નવા વ્યાજ દર- 7.56 ટકા વાર્ષિક
- સિનિયર સિટિઝન માટે- 8.08 ટકા

સોર્સઃ https://www.rblbank.com/api/v1/doc/document/PDF%20Pages/RevisionInterestRates-Circular.pdf

These banks give you good interest on fd

લક્ષ્મી વિલાસ બેન્ક

ગાળોઃ 2 વર્ષ
- 1 કરોડ રૂપિયાથી ઓછાની એફડી પર વ્યાજ દર- 7.35 ટકા
- સિનિયર સિટિઝન માટે - 7.95 ટકા

સોર્સઃ https://www.lvbank.com/InterestChart.aspx

These banks give you good interest on fd

IDFC બેન્ક

ગાળોઃ 2 વર્ષ
- 1 કરોડ રૂપિયાથી ઓછાની એફડી પર નવો વ્યા દર- 7.25 ટકા
- સિનિયર સિટિઝન માટે- 7.75 ટકા

સોર્સઃ https://www.idfcbank.com/content/dam/idfc/image/other-pdfs/Interest%20Rate.pdf

These banks give you good interest on fd

ઈન્ડસઈન્ડ બેન્ક

ગાળોઃ 2 વર્ષ
- 5 કરોડ રૂપિયાથી ઓછાની પ્રીમેચ્યોર વિડ્રોઅલ વાળી એફડી પર વ્યાજ દર- 7.22 ટકા
- સિનિયર સિટિઝન માટે- 7.72 ટકા
- 5 કરોડ રૂપિયાથી ઓછાની નોન પ્રીમેચ્યોર વિડ્રોઅલ વાળી એફડી પર વ્યાજ દર- 7.33 ટકા
- સિનિયર સિટિઝન માટે- 7.83 ટકા

સોર્સઃ http://www.indusind.com/footer/rates.html

These banks give you good interest on fd

AU સ્મોલ ફાઈનાન્સ બેન્ક

ગાળોઃ 2 વર્ષ
1 કરોડ રૂપિયાથી ઓછાની એફડી પર વ્યાજ દર- 7.15 ટકા
સિનિયર સિટિઝન માટે- 7.65 ટકા

સોર્સઃ https://www.aubank.in/rates-charges

These banks give you good interest on fd

બંધન બેન્ક

ગાળોઃ 2 વર્ષ
એફડી પર વ્યાજ દર- 7.10 ટકા
સિનિયર સિટિઝન માટે- 7.85 ટકા

સોર્સઃ https://www.bandhanbank.com/pdf/Term-deposits-interest-rate-April-09-2018.pdf

X
These banks give you good interest on fd
These banks give you good interest on fd
These banks give you good interest on fd
These banks give you good interest on fd
These banks give you good interest on fd
These banks give you good interest on fd
These banks give you good interest on fd
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App