તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રાન્ડેડ કપડાની ખરીદી કરતા પહેલા આ 5 બાબતો ચકાસો, નહિ થાય કયારેય છેતરપિંડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ફેશનના હાલના જમાનામાં યુવાનોમાં બ્રાન્ડેડ કપડા ખરીદવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મોટા ભાગે યુવાનો તેમના કપડા, શુઝને લઈને ખુબ જ કોન્સિયસ હોય છે. જોકે ઘણીવાર એવું બને છે કે જેને આપણે બ્રાન્ડેડ સમજીને ખરીદતા હોઈએ છીએ તે ઓરિજનલ બ્રાન્ડની કોપી હોય છે. બ્રાન્ડના નામ પર આપણી સાથે છેતરપિંડી કરવામાં આવે છે. જો તમારી સાથે પણ આવું થાય તો તમારે ગભરાવવાની જરૂર નથી. આજે અમે તમને અહીં કેટલીક એવી ટિપ્સ આપીશું જેને તમે શોપિંગ કરતી વખતે ધ્યાનમાં લેશો તો છેતરપિંડી થવાની શકયતા ઓછી થશે. તો ચાલો જાણીએ બ્રાન્ડેડ કપડાની ઓળખ કરવાની કેટલીક ટિપ્સ વિશે...

 

બ્રાન્ડેડ કપડાના બજારમાં પણ ડુપ્ટિકેટ માલ હોય છે. એવામાં તેની ખરીદી કરતી વખતે છેતરપિંડી થઈ જાય તે કોઈ મોટી વાત નથી. જોકે તમને કદાચ એ વાતનો ખ્યાલ નહિ હોય કે બ્રાન્ડેડ કપડામાં કેટલીક એવી પણ ખાસિયતો છે જેની બધા કોપી ન કરી શકે. આજે અમે તમને અહીં આ અંગે વિગતે જણાવીશું. જેથી તમે બ્રાન્ડેડ કપડાની સરળતાથી ઓળખ કરી શકો. 

 

આગળની સ્લાઈડ્સમાં વાંચો...

અન્ય સમાચારો પણ છે...