• Home
  • National News
  • Utility
  • સેમસંગના આ 5 સ્માર્ટફોનમાં છે બેસ્ટ કેમેરો । These are 5 samsung phone who has best smartphone camera

સેમસંગના આ 5 સ્માર્ટફોનમાં છે બેસ્ટ કેમેરો

ઈન્ડિયન માર્કેટ સ્માર્ટફોન કંપનીઓથી ભરાઈ ચૂકયા છે

Divyabhaskar.com | Updated - Apr 14, 2018, 12:00 PM
સેમસંગના આ 5 સ્માર્ટફોનમાં છે બેસ્ટ કેમેરો । These are 5 samsung phone who has best smartphone camera

યુટિલિટી ડેસ્કઃ ઈન્ડિયન માર્કેટ સ્માર્ટફોન કંપનીઓથી ભરાઈ ચૂકયા છે. જોકે સેમસંગ હાલ પણ તેની જગ્યા પર છે. ઈનફેકટ સેમસંગે બીજી વખત લોકોનો ભરોસો જીત્યો છે. જોકે વચ્ચે સેમસંગના ફોનમાં બ્લાસ્ટના સમાચારો બાદ લોકોએ સેમસંગનો ફોન ખરીદવાનો બંધ કર્યો હતો. જોકે હવે ફરીથી લોકો સેમસંગનો ફોન ખરીદવાનું પસંદ કરી રહ્યાં છે. જો તમે પણ સેમસંગનો ફોન ખરીદવા માંગતા હોવ જેનો કેમેરો સારો હોય તો તમે પણ આ લિસ્ટ જોઈ શકો છો.

આ તમામ ફોનમાં સારો કેમેરો આપવામાં આવ્યો છે. સેમસંગનો ગયા વર્ષે લોન્ચ થયેલો samsung Galaxy S8 બેસ્ટ કમેરા ફોનના લિસ્ટમાં આવે છે.

Samsung Galaxy J7 Prime 2

કિંમતઃ 13990

આ ફોનમાં એલઈડી ફલેશની સાથે 13 મેગાપિક્સલ કેમેરો પણ છે. આ ફોનનો કેમેરો યુઝર્સને ખૂબ જ પસદ છે. Galaxy J7 Primeને મળેલા શાનદાર રિસ્પોન્સ બાદ તેને લોન્ચ કરવામાં આવ્યો છે.

આગળની સ્લાઈડ્સમાં જાણો, બીજા ફોન્સ વિશે...

સેમસંગના આ 5 સ્માર્ટફોનમાં છે બેસ્ટ કેમેરો । These are 5 samsung phone who has best smartphone camera

Samsung Galaxy J7 Duo
કિંમતઃ 16,990 રૂપિયા

 

તાજેતરમાં જ લોન્ચ થયેલા આ ફોનમાં 13 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સાથે જ ફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ છે. જેમાં F/1.9 aperture આપવામાં આવ્યું છે.

સેમસંગના આ 5 સ્માર્ટફોનમાં છે બેસ્ટ કેમેરો । These are 5 samsung phone who has best smartphone camera

Samsung Galaxy A9 Pro
કિંમતઃ 18,990 રૂપિયા

 

આ ફોનમાં 16 મેગાપિક્સલનો રિયર અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનને 2016માં લોન્ચ કરવામાં આવ્યો હતો. જોકે તેના ફિચર્સનું કારણ એ પણ હતું કે લોકોની વચ્ચે પોપ્યુલર છે. 

સેમસંગના આ 5 સ્માર્ટફોનમાં છે બેસ્ટ કેમેરો । These are 5 samsung phone who has best smartphone camera

Samsung Galaxy C7 Pro
કિંમતઃ 22,799 

 

આ ફોનમાં ડુઅલ એલઈડી રિયર ફલેશની સાથે 16 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આ કેમેરો લો લાઈટમાં શાનદાર ફોટો ખેચી શકે છે. તેની સાથે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. તેનાથી શાનદાર સેલ્ફી ખેચી શકાય છે.

સેમસંગના આ 5 સ્માર્ટફોનમાં છે બેસ્ટ કેમેરો । These are 5 samsung phone who has best smartphone camera

Samsung Galaxy A8 Plus (2018)
કિંમતઃ 30,990 રૂપિયા

 

આ ફોનમાં 16 મેગાપિકસલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. તેની સાથે જ 16 મેગાપિક્સનો સેલ્ફી કેમેરો છે. ફોનને આ કેમેરાને કારણે ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

X
સેમસંગના આ 5 સ્માર્ટફોનમાં છે બેસ્ટ કેમેરો । These are 5 samsung phone who has best smartphone camera
સેમસંગના આ 5 સ્માર્ટફોનમાં છે બેસ્ટ કેમેરો । These are 5 samsung phone who has best smartphone camera
સેમસંગના આ 5 સ્માર્ટફોનમાં છે બેસ્ટ કેમેરો । These are 5 samsung phone who has best smartphone camera
સેમસંગના આ 5 સ્માર્ટફોનમાં છે બેસ્ટ કેમેરો । These are 5 samsung phone who has best smartphone camera
સેમસંગના આ 5 સ્માર્ટફોનમાં છે બેસ્ટ કેમેરો । These are 5 samsung phone who has best smartphone camera
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App