ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» આ એપ્સ ફ્રીમાં બતાવશે FIFA CUPની લાઇવ મેચ|These apps will show free fifa cup Live Match

  FIFA વર્લ્ડ કપ ફ્રીમાં લાઇવ ક્યાં જોવા મળશે ?

  divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 04:04 PM IST

  ફીફાના દરેક ન્યૂઝ, સ્કોર્સ, લાઇવ સ્ટ્રીમિંગની સુવિધા મોબાઇલ એપમાં મળી જાય છે
  • FIFA વર્લ્ડ કપ ફ્રીમાં લાઇવ ક્યાં જોવા મળશે ?
   FIFA વર્લ્ડ કપ ફ્રીમાં લાઇવ ક્યાં જોવા મળશે ?

   યુટિલિટી ડેસ્ક: ફિફા વર્લ્ડ કપ 2018નો આરંભ 14 જૂનથી થઇ રહ્યો છે. રશિયામાં યોજાઇ રહેલા ફિફા કપમાં આ વખતે 32 દેશની ટીમો ભાગ લઇ રહી છે. આ ટૂર્નામેન્ટ 15 જુલાઇ સુધી ચાલશે. ફિફા વર્લ્ડ કપ વિશ્વની સૌથી પોપ્યુલર અને જોવાતી સ્પોર્ટિંગ ઇવેન્ટ છે. તો જો તમે પણ વર્લ્ડ કપ 2018ની એકપણ મેચ મિસ કરવા નથી માંગતા, તો આજે અમે આપને એવી 3 એપ્સ વિશે જાણાવી રહ્યા છે જેમા તમે ફિફા વર્લ્ડ કપની દરેક મેચને તમારા ફોન પર લાઇવ જોઇ શકશો.

   Sony LIV અને Reliance Jio

   સોની લીવ અને રિલાયંસ જિયો આ બંન્ને એપ દ્વારા યૂઝર્સ ફિફા વર્લ્ડ કપની લાઇવ મેચ પોતાના સ્માર્ટ ફોન પર જોઇ શકશે.

   આ ટીવી ચેનલ પર આવશે લાઇવ મેચ

   સોની ટેન-2, સોની ટેન-2 HD અને સોની ટેન-3 ચેનલ પર મેચ લાઇવ જોઇ શકાશે, સોની ટેન-3 પર કોમેન્ટ્રી હિન્દીમાં સાંભળવા મળશે


   Fifa World Cup Oficial App

   જો તમારી પાસે લાઇવ મેચ જોવાનો સમય નથી તો તમે ફિફા વર્લ્ડ કપની ઓફિશિયલ એપને પણ ડાઉનલોડ કરી શકો છો. આ એપ દ્વારા તમે લાઇવ સ્કોર્સ અને ફિફાને લખતી દરેક જાણકારીને વાંચી શકશો.

   આજની મેચ

   આજની પહેલી મેચ રશિયા અને સાઉદી અરબ સાથે રમાશે, જે ભારતીય ટાઇમ મુજબ રાત્રે 8:30એ શરૂ થશે. એક જ દિવસમાં ત્રણ મેચ હોવા પર સમય સાંજે 5:30, રાત્રે 8:30 અને રાત્રે 11:30 રહેશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આ એપ્સ ફ્રીમાં બતાવશે FIFA CUPની લાઇવ મેચ|These apps will show free fifa cup Live Match
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `