ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» સસ્તું ભણતર, જોબની પણ છે અનેક તકો, આ 5 કારણોથી ચીનમાં કરો સ્ટડી। these 5 reason china is good for education

    સસ્તું ભણતર, જોબની પણ છે અનેક તકો, આ 5 કારણોથી ચીનમાં કરો સ્ટડી

    divyabhaskar.com | Last Modified - Apr 28, 2018, 08:47 PM IST

    અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બાદ ચીન હવે વિદ્યાર્થીઓ માટે મનપસંદ ડેસ્ટિનેશન બની રહ્યું છે.
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ હાયર એજ્યુકેશન માટે વિદેશ જતા વિદ્યાર્થીઓની ચોઇસ હવે બદલાવા લાગી છે. સેન્ટર ફોર ચીન એન્ડ ગ્લોબલાઇજેશન(CCG)ની લેટેસ્ટ સ્ટડી અનુસાર ભારતીય વિદ્યાર્થીઓમાં ચીન તરફનો ટ્રેન્ડ વધારે જોવા મળી રહ્યો છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બાદ ચીન વિદ્યાર્થીઓનું મનપસંદ ડેસ્ટિનેશન બની રહ્યું છે. પહેલા ત્રીજા નંબરે બ્રિટેન હતું, પરંતુ હવે આ સ્થાન ચીને લીધું છે. ત્યાં મોટી યુનિવર્સિટીઓમાં બધા કોર્સ ઇંગ્લિશ લેંગ્વેજમાં કરાવવામાં આવે છે. તેતી હવે ભાષાની પણ કોઇ સમસ્યા રહેતી નથી. જે પહેલાં રહેતી હતી.

      શું છે કારણ

      સસ્તું છે ચીનમાં એજ્યુકેશન

      અમેરિકા, ઓસ્ટ્રેલિયા બ્રિટનની તુલનામાં ચીનમાં એજ્યુકેશન ઘણું સસ્તુ છે. ચીનની યુનિવર્સિટીમાં એવરેજ ટ્યૂશન ફી 2થી 3 હજાર ડોલર એટલે કે અંદાજે 1.5થી 2 લાખ રૂપિયા સુધી છે. આ ઉપરાંત 100 ડોલર એટલે કે 65 હજાર રૂપિયા લિવિંગ એક્સપેન્સ તરીકે લેવામાં આવે છે. એટલે કે ત્યાની યુનિવર્સિટીનો ખર્ચ એટલે જ થાય છે, જેટલો ભારતની બેસ્ટ ઇન્સ્ટિટ્યુશનમાં હોય છે. ત્યાં રહેવાનો ખર્ચ એક્સ્ટ્રા લાગશે.

      સારુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

      સસ્તા એજ્યુકેશનનો અર્થ એ નથી કે ત્યાની યુનિવર્સિટી સ્ટડી અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સમજુતી કરે છે. ચીનની ઘણી યુનિવર્સિટી ટોપ 100 ગ્લોબલ રેકિંગમાં સામેલ છે. આ ઉપરાંત ત્યાં શહેરોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સારું છે.

      વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સસ્તું ભણતર, જોબની પણ છે અનેક તકો, આ 5 કારણોથી ચીનમાં કરો સ્ટડી। these 5 reason china is good for education
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top