તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇ-કોમર્સ સાઇટ્સ પર અડધી કિંમતમાં વોશિંગ મશીન ખરીદવાનો મોકો, 51% સુધીની છૂટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: જો તમે વોશિંગ મશીન ખરીદવાનું વિચારી રહ્યા છો તો ઇ-કોમર્સ સાઇટ્સ સારી ઓફર્સ આપી રહી છે. હાલમાં એમેઝોન, ફ્લિપકાર્ડ, સ્નેપડીલ, ટાટા ક્લિક જેવી કંપનીઓ વોશિંગ મશીન પર 51 ટકા સુધીની છૂટ આપી રહી છે. અહીંથી તમે 30,990 રૂપિયાના વોશિંગ મશીનને માત્ર 14,990 રૂપિયામાં એટલે કે અડધી કિંમતમાં ખરીદી શકો છો. ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર તમને LG, વ્હર્લપૂલ, BPL,મિતાશ, હેયર, ઇલેક્ટ્રોલક્સ જેવી કંપનીની વોશિંગ મશીન સરળતાથી ઉપલબ્ધ થઇ શકે છે. 

 

અમેઝોન 
એમેઝોન પર વોશિંગ મશીન 38 ટકા સુધી સસ્તું મળી રહ્યું છે. અહીંથી 22,990 રૂપિયાનું વોશિંગ મશીન 14,180 રૂપિયામાં ખરીદી શકાય છે. 
બ્રાંડ: Samsung, LG, Whirlpool, IFB, Intex, Hair, Bosch, Mittashi, Onida, Samsung, Godrej 

 

ફ્લિપકાર્ટ 

ફ્લિપકાર્ટમાં વોશિંગ મશીન પર 51 ટકા સુધીની છૂટ મળે છે. અહીં 30,990 રૂપિયાનું વોશિંગ મશીન 14,990 રૂપિયામાં મળી જાય છે. 
બ્રાંડ: IFB, Whirlpool, Bosch, Hair, BPL, Godrej, Hitachi, Hyundai, Intex, Kelvinator, LG, Lloyd, Micramax, Mitsaji, Electrolux, Panasonic, Onida, Samsung, Videocon
 
સ્નેપડીલ 

સ્નેપડીલ પણ વોશિંગ મશીન પર સારી ઓફર આપી રહી છે. અહીં 17,700 રૂપિયાની પ્રોડક્ટ 13,180 રૂપિયામાં ઉપલબ્ધ છે. ડિસ્કાઉન્ટ 26 ટકા સુધી. 
બ્રાંડ: IFB, Whirlpool, LG, Weston, Onida, Samsung, Videocon, Bosch, Hair, Electrolux, Godrej, Calvinator, LG, Panasonic

અન્ય સમાચારો પણ છે...