ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Take government training and earn Rs 42,000

    સરકારની આ ટ્રેનિંગથી તમે પણ કમાઈ શકો છો મહિને 42,000 રૂપિયા

    Divyabhaskar.com | Last Modified - May 07, 2018, 05:20 PM IST

    પુનાના રહેનાર રવિરાજ વિલાસ હારગુડે હવે દિલ્હીમાં એક સારી નોકરી કરી રહ્યાં છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ પુનાના રહેનાર રવિરાજ વિલાસ હારગુડે હવે દિલ્હીમાં એક સારી નોકરી કરી રહ્યાં છે. અહીં કલીન મેકસ સોલર પ્રોઈવેટ લિમિટેડમાં ડિઝાઈન એન્જિનિયર તરીકે નોકરી કરી રહ્યાં છે અને પ્રતિ માસ તેમને 42000 રૂપિયા મળે છે. તે દેશની નામી રૂફટોપ સોલર કંપનીમાંથી એક છે. તે કહે છે કે કંપનીમાં સારો મોકો અપાવનારી નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (NSIC)ની ભૂમિક રહી છે. રવિરાજની સફળતાની કહાની નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને શેર કરી છે.

      NSICમાંથી કર્યો વીકેન્ડ કોર્સ

      હારગુડેએ દિલ્હીના નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન(NSIC)માંથી Staad Pro.નો વીકેન્ડ કોર્સ કર્યો. તેનો કલાસ માત્ર શનિવાર અને રવિવાર રહેતો હતો. રવિરાજે ઓગસ્ટ-સપ્ટેમ્બર 2017માં આ કોર્સ કર્યો. તેમણે જણાવ્યું કે ત્યારે તેની ફીસ 7000 રૂપિયા હતી. તે જણાવે છે કે મારી પ્રોફાઈલના હિસાબથી મને આ પ્રકારના પ્રોગ્રામથી ખૂબ જ લાભ મળી શકતો હતો, તે બાબત હું જાણતો હતો. જોકે નોકરીની સાથે આ પ્રકારની ટ્રેનિંગ કરવાનું ખૂબ જ મુશ્કેલ હતું, પરતું તે ખર્ચાળ પણ હતું. પછીથી મને NSICની માહિતી મળી અને મે કોર્સ જોઈન કરી લીધો. મને મારા કેરિયરમાં તેનું વેટેજ મળ્યું.

      સરકારે સ્વરોજગાર અને ટેકનીકી ટ્રેનિંગ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના માધ્યમથી ઘણા પ્રકારના કોર્સનું સચાલન કરે છે. કામકાજના લોકો માટે વીકેન્ડ ટ્રેનિંગ પણ કરાવવામાં આવે છે. અહીંની ટ્રેનિંગની ખાસ વાત એ છે કે અહીંના તમામ કોર્સ માન્યતા પ્રાપ્ત હોય છે અને ફીસ પણ ખુબ વધુ હોતી નથી.

      આગળ વાંચો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Take government training and earn Rs 42,000
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top