ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Start online tours and travel business, government gives chance

  ઓછા રોકાણે આ બિઝનેસ શરૂ કરી કરો કમાણી, સરકાર આપી રહી છે તક

  Divyabhaskar.com | Last Modified - Apr 25, 2018, 05:14 PM IST

  ગરમીઓની સિઝન આવનાર છે અને લોકોએ ફરવાનું પ્લાનિંગ બનાવવાનું શરૂ કરી દીધું છે
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુટિલિટી ડેસ્કઃ ગરમીઓની સિઝન આવનાર છે અને લોકોએ ફરવાનું પ્લાનિંગ બનાવવાનું શરૂ કરી દીધું છે. ભારતમાં વિદેશમાંથી પણ સમગ્ર વર્ષ દરમિયાન ટુરિસ્ટ આવે છે. આ સિવાય ઠંડી માટે રાજસ્થાન, દક્ષિણ ભારતના ઘણા ટુરિસ્ટ સ્પોટ છે, તો ગરમીઓ માટે મનાલી, મસૂરી જેવા ડઝન હિલ સ્ટેશન લોકોને આકર્ષિત કરે છે. આ જ કારણ છે કે ભારતમાં લાખો લોકો ટુરિઝમ સેકટર સાથે જોડાયેલા છે. એવામાં તમે ટુરિઝમ સેકટર સાથે જોડાઈને સારી એવી કમાણી કરી શકો છો.

   ટુરિઝમ સેકટરમાં ઓછા ઈન્વેસ્ટમેન્ટમાં બિઝનેસ કરવો છે તો તમે ટ્રાવેલ એજન્ટ કે ટુર ઓપરેટર બની શકો છો. જોકે તેના માટે તમારે સરકારમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અગાઉ આ રજીસ્ટ્રેશન કરાવવું સરળ ન હતું. જોકે મોદી સરકારે આ સેકટરમાં લોકો માટે રોજગાર અને બિઝનેસની શકયતા જોતા રજિસ્ટ્રેશન પોલિસીને સરળ કરી દીધી છે. આજે અમે તમને જણાવી રહ્યાં છે કે કઈ રીતે તમે સરળતાથી ટ્રાવેલ એજન્ટ કે ટુર ઓપરેટરનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને તેનો શું ફાયદો થશે.
   ટુરિઝમમાં છે ઘણાં ઓપ્શન
   જો તમે પણ ટ્રાવેલ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો સૌથી પહેલા મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમની વેબસાઈટ પર જવાનુ રહેશે. અહીં તમે ટ્રાવેલ ટ્રેડ પર ક્લીક કરશો તો તમારી સામે ટ્રાવેલ બિઝનેસનો ઓપ્શન આવી જશે. અહીં તમે ટ્રાવેલ એજન્સીથી લઈને ઈનબોન્ડ ટૂર ઓપરેટર, ટુરિસ્ટ ટ્રાન્સપોર્ટ ઓપરેટર, એડવેન્ચર ટૂર ઓપરેટર અને ડોમેસ્ટિક ટૂર ઓપરેટરનો બિઝનેસ શરૂ કરી શકો છો.
   આગળ વાંચો, કયા કરવાનું રહેશે રજિસ્ટ્રેશન...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Start online tours and travel business, government gives chance
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top