ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Start beauty parlour business in just Rs 3 lakh

    3 લાખમાં શરૂ કરો બ્યુટી પાર્લરનો બિઝનેસ, અઢી લાખ સુધી સરકાર કરશે મદદ

    Divyabhaskar.com | Last Modified - Mar 10, 2018, 07:39 PM IST

    જો તમારી પાસે જગ્યા છે તો તમે બ્યુટી પાર્લરનો બિઝનેસ ઘરમાં શરૂ કરી શકો છો
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં છો અને ઈન્વેસ્ટમેન્ટ માટે ફન્ડ વધુ નથી તો કેન્દ્રની મુદ્રા સ્કીમ અંતર્ગત મળનારી સરકારી મદદનો ફાયદો ઉઠાવી શકો છો. મુદ્રા સ્કીમ અંતર્ગત સરકાર બ્યુટી પાર્લરનો બિઝનેસ શરૂ કરવામાં આર્થિક મદદ કરી રહી છે. આ બિઝનેસને 3 લાખ રૂપિયામાં શરૂ કરવામાં આવી શકે છે. જેમાં 2.5 લાખ રૂપિયા સુધીની લોનની મદદ સ્કીમ તરફથી મળી જશે.

      દર મહિને 7.5 હજાર સુધી થશે નફો

      સરકારે સ્મોલ ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા માટે બ્યુટી પાર્લરના બિઝનેસ માટે જે સ્ટ્રકર તૈયાર કર્યું છે, તેના હિસાબથી તમને વાર્ષિક 66,400 રૂપિયાનો નેટ પ્રોફિટ થશે. તેમાં 23,200 રૂપિયાનું ડિપ્રિસિએશન જોડવામાં આવે તો વર્ષમાં તમારી પાસે 89,600 રૂપિયા કેશ સરપ્લસ (પ્રોફિટ સહિત) રહેશે. આ રીતે તમને દર મહિને 7.5 હજાર રૂપિયાનો નફો થશે. આ કારોબારને શરૂ કરવા માટે તમારી પાસે માત્ર 60 રૂપિયા લગાડવાના રહેશે. આ રોકાણ પણ 1 વર્ષની અંદર નીકળી જશે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો, કઈ રીતે શરૂ કરશો બ્યુટી પાર્લરનો બિઝનેસ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Start beauty parlour business in just Rs 3 lakh
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `