ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» SSC CGL 2018: મળશે 35 હજાર સુધીનો પગાર, આ રીતે કરો એપ્લાય । SSC CGL 2018 notification for vorious vacancies, know how to apply

    SSC CGL 2018: મળશે 35 હજાર સુધીનો પગાર, આ રીતે કરો એપ્લાય

    divyabhaskar.com | Last Modified - May 08, 2018, 11:13 AM IST

    SSC CGL 2018 માટે એપ્લાય કરવા કમિશનની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને ફોર્મ ભરી શકો છો.
    • SSC CGL 2018: મળશે 35 હજાર સુધીનો પગાર, આ રીતે કરો એપ્લાય
      SSC CGL 2018: મળશે 35 હજાર સુધીનો પગાર, આ રીતે કરો એપ્લાય

      એજ્યુકેશન ડેસ્કઃ વર્ષ 2018માં થનારી કંબાઇંડ ગ્રેજ્યુએશન લેવલ (CGL) પરીક્ષા માટે નોટિફિકેસન સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) તરફથી જારી કરવામાં આવ્યું છે. ઉમેદવાર કમીશનની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને પરીક્ષા માટે ઓનલાઇન એપ્લાય કરી શકે છે.

      4 હજાર પોસ્ટ માટે નીકળી છે વેકેન્સી


      - કમિશન દર વર્ષે દેશભરમાં ખાલી પડેલી પોસ્ટ ભરવા માટે CGL એક્ઝામિશેન કંડક્ટ કરાવે છે. આ વર્ષે 4 હજાર પોસ્ટ માટે કમિશને વેકેન્સી બહાર પાડી છે.
      - ગ્રુપ બી(નોન ગેજેટેડ) અને ગ્રુપ સી(નોન ટેક્નિકલ) પોસ્ટ માટે કમિશન તરફથી વેકેન્સી બહાર પડાઇ છે.

      SSC CGL 2018ની મહત્વની તારીખો


      અંતિમ તારીખઃ 4 જૂન 2018
      ટિયર 1 એક્ઝામ ડેટઃ 25 જુલાઇથી 20 ઓગસ્ટ 2018
      ટિયર 2 એક્ઝામ ડેટઃ 27થી 30 નવેમ્બર 2018
      ટિયર 3 એક્ઝામ ડેટઃ નોન ડિસાઇડેડ
      ટિયર 4 એક્ઝામ ડેટઃ નોન ડિસાઇડેડ

      એપ્લિકેશન ફી


      - જનરલ અને ઓબીસી કેન્ડિડેટઃ 100 રૂપિયા
      - SC/ST/PH કેન્ડિડેટઃ કંઇ જ નહીં
      - ફિમેલ કેન્ડિડેટઃ કંઇ જ નહીં

      કેટલો હશે પગાર


      ગ્રુપ બીઃ 9300થી 34800 રૂપિયા + ગ્રેડ પે
      ગ્રુપ સીઃ 5200થી 20200 રૂપિયા + ગ્રેડ પે

      શું છે પસંદગી પ્રક્રિયા


      ટિયર 1 : કોમ્પ્યુટર બેસ્ડ એક્ઝામ
      ટિયર 2 : કોમ્પ્યુટર બેસ્ડ એક્ઝામ
      ટિયર 3 : ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ
      ટિયર 4 : સ્કિલ ટેસ્ટ

      કેવી રીતે કરશો એપ્લાય


      -સૌથી પહેલા કમિશનની ઓફિશિયલ વેબસાઇટ www.ssc.nic.in પર જાઓ.
      - જ્યાં તમારું રજિસ્ટ્રેશન કરાવો. આ માટે ઇમેઇલ એડ્રેસ અથવા ફોન નંબર પર ઓટીપી આવશે.
      - રજિસ્ટર થયા બાદ એપ્લાય બટન પર ક્લિક કરો અને ઓનલાઇન ફોર્મ ભરો.
      - ફોર્મ ભર્યા બાદ ક્રોસ ચેક કરો અને પછી એપ્લિકેશન ફી ઓનલાઇન સબમિટ કરો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: SSC CGL 2018: મળશે 35 હજાર સુધીનો પગાર, આ રીતે કરો એપ્લાય । SSC CGL 2018 notification for vorious vacancies, know how to apply
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top