ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» ગરમીથી કંટાળ્યા છો તો ભૂલથી પણ આ હિલ સ્ટેશન ન જતાં|Shimla water crisis, Tourists are not getting the hotel

  ગરમીથી કંટાળ્યા છો તો ભૂલથી પણ આ હિલ સ્ટેશન ન જતાં

  divyabhaskar.com | Last Modified - Jun 01, 2018, 02:01 PM IST

  હોટલોના માલિક પણ એક ડોલ પાણી આપવાની સરત પર જ યાત્રીઓને રૂમ આપી રહ્યા છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   શિમલા: શિમલામાં હાલમાં પાણી બાબતે હાહાકાર મચ્યો છે, તેની અસર ત્યાં રહેતા સ્થાનિક લોકોની સાથે-સાથે હોટલ વ્યવસાય અને ટુરિસ્ટો પર પણ જોવા મળી છે. ગરમીથી રાહત મેળવવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ શિમલા આવી રહ્યા છે. જોકે અહીંયા પાણીની અછતના કારણે હોટલ માલિકો યાત્રીઓને રૂમ નથી આપી શકતા. રોડ પર આવેલી હોટલોના માલિક પણ એક ડોલ પાણી આપવાની સરત પર જ યાત્રીઓને રૂમ આપી રહ્યા છે.

   સ્થિતિ એ હદે વણસી છે કે(હાલત એટલા સુધી બગળી ગઇ કે ) રેસ્ટોરેંટના માલિકોએ શૌચાલયમાં તાળા મારવા પડે છે. સોમવારે પણ લગભગ 20 હજાર યાત્રીઓએ શિમલાની વિઝિટ કરી હતી. શહેરભરમાં સવારે ટ્રાફિક જામ અને પાર્કિગ ફૂલ જેવી સમસ્યા ઉભી થઇ ગયી હતી. એટલુ જ નહીં પણ લિફ્ટ માટે પણ યાત્રીઓની દિવસભર સુધી લાંબી લાઇન લાગી હતી. શિમલામાં 60 ટકા યાત્રીઓને હોટલમાં રૂમ આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો.

   હોટલ ઉદ્યોગ સંગઠન, શિમલાના અધ્યક્ષ મોહિંદ્વ શેઠનું કહેવું છેકે, નગર નિગમ અધિકારીઓને અંદાજિત એક મહિના પહેલા જ પાણીની સમસ્યા વિશે સૂચના આપવામાં આવી હતી. સમસ્યાના સમાધાન માટે નિગમના અધિકારીઓને અનેકવાર સચેત કરવામાં આવ્યા પણ તેમના તરફથી કોઇપણ નિવેદન મળ્યું નહીં. આજે નગર નિગમની બેદરકારીના કારણે ટુરિસ્ટો અને હોલટના માલિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

   ટેંકરોથી પાણી માંગાવી બનાવી રહ્યા છે જમવાનું

   ઉત્તર ભારત હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિયેશનના અધ્યક્ષ સંજય સૂદ જણાવી રહ્યા છેકે, શહેરમાં પાણીની અછતના કારણે રેસ્ટોરન્ટમાં યાત્રીઓ સહિત અન્ય ગ્રાહકોને શૌચાલયમાં ન જવાની અપીલ કરી છે. ટેંકરો દ્વારા પાણી મંગાવવામાં આવ્યા છે. જેનો ઉપયોગ જમવાનું બનાવવામાં માટે કરવામાં આવી રહ્યો છે. મોટાભાગના હોટલ માલિકોએ પાણીની અછતના કારણે પોતાની હોટલ બંધ કરવાનો વારો આવ્યો છે. જે હોટલ રોડ પર છે ત્યા પણ યાત્રીઓને એકથી બે ડોલ પાણી આપીને કામ ચલાવી રહ્યા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ગરમીથી કંટાળ્યા છો તો ભૂલથી પણ આ હિલ સ્ટેશન ન જતાં|Shimla water crisis, Tourists are not getting the hotel
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `