ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Know the colored stripes on toothpaste, Says this hidden truth

    ટૂથપેસ્ટની અલગ રંગની પટ્ટીમાં છૂપાયું છે આ રહસ્ય, જાણો ખૂબી+ખામીઓ

    divyabhaskar.com | Last Modified - Feb 23, 2018, 09:51 AM IST

    અલગ અલગ કલરની પટ્ટીથી જાણો કે ટૂથપેસ્ટ કેટલી ફાયદાકારક છે અને સાથે નુકસાનકારક પણ
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ આપણે રોજ ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ અને સાથે તેની કલર્ડ સ્ટ્રીપ્સને જોઇને તેનો આનંદ માણીએ છીએ. પણ શું તમે જાણો છો કે દાંત સાફ કરનારી આ ટૂથપેસ્ટની અલગ અલગ કલરની સ્ટ્રીપ્સ શું સૂચવે છે. કોડના સૂચનમાં અલગ અલગ રંગની પટ્ટીઓનો ઉપયોગ ટૂથપેસ્ટના નીચેના ભાગમાં સ્ટ્રીપ પર કરવામાં આવે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ આ પટ્ટીઓના કલરમાં છૂપાયેલા રહસ્યો વિશે.

      પટ્ટીઓના અલગ કલરમાં છે આ રહસ્ય


      માર્કેટમાં તમને લાલ, કાળા, લીલા અને વાદળી રંગની પટ્ટીઓ વાળી ટૂથપેસ્ટ મળી જશે. પરંતુ તમને એ વાતની જાણ હોતી નથી કે આ અલગ અલગ રંગોની પટ્ટીઓનો શું અર્થ હોય છે?

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો આ પટ્ટીઓના કલર શું સૂચવે છે તે વિશે વિગતે...

    • કાળી પટ્ટીની ટૂથપેસ્ટમાં સૌથી વધારે કેમિકલનો ઉપયોગ કરાયો છો.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      કાળી પટ્ટીની ટૂથપેસ્ટમાં સૌથી વધારે કેમિકલનો ઉપયોગ કરાયો છો.

      યુટિલિટી ડેસ્કઃ આપણે રોજ ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ અને સાથે તેની કલર્ડ સ્ટ્રીપ્સને જોઇને તેનો આનંદ માણીએ છીએ. પણ શું તમે જાણો છો કે દાંત સાફ કરનારી આ ટૂથપેસ્ટની અલગ અલગ કલરની સ્ટ્રીપ્સ શું સૂચવે છે. કોડના સૂચનમાં અલગ અલગ રંગની પટ્ટીઓનો ઉપયોગ ટૂથપેસ્ટના નીચેના ભાગમાં સ્ટ્રીપ પર કરવામાં આવે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ આ પટ્ટીઓના કલરમાં છૂપાયેલા રહસ્યો વિશે.

      પટ્ટીઓના અલગ કલરમાં છે આ રહસ્ય


      માર્કેટમાં તમને લાલ, કાળા, લીલા અને વાદળી રંગની પટ્ટીઓ વાળી ટૂથપેસ્ટ મળી જશે. પરંતુ તમને એ વાતની જાણ હોતી નથી કે આ અલગ અલગ રંગોની પટ્ટીઓનો શું અર્થ હોય છે?

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો આ પટ્ટીઓના કલર શું સૂચવે છે તે વિશે વિગતે...

    • લીલા રંગની પટ્ટીવાળી ટૂથપેસ્ટ હર્બલ ટૂથપેસ્ટ ગણાય છે.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      લીલા રંગની પટ્ટીવાળી ટૂથપેસ્ટ હર્બલ ટૂથપેસ્ટ ગણાય છે.

      યુટિલિટી ડેસ્કઃ આપણે રોજ ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ અને સાથે તેની કલર્ડ સ્ટ્રીપ્સને જોઇને તેનો આનંદ માણીએ છીએ. પણ શું તમે જાણો છો કે દાંત સાફ કરનારી આ ટૂથપેસ્ટની અલગ અલગ કલરની સ્ટ્રીપ્સ શું સૂચવે છે. કોડના સૂચનમાં અલગ અલગ રંગની પટ્ટીઓનો ઉપયોગ ટૂથપેસ્ટના નીચેના ભાગમાં સ્ટ્રીપ પર કરવામાં આવે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ આ પટ્ટીઓના કલરમાં છૂપાયેલા રહસ્યો વિશે.

      પટ્ટીઓના અલગ કલરમાં છે આ રહસ્ય


      માર્કેટમાં તમને લાલ, કાળા, લીલા અને વાદળી રંગની પટ્ટીઓ વાળી ટૂથપેસ્ટ મળી જશે. પરંતુ તમને એ વાતની જાણ હોતી નથી કે આ અલગ અલગ રંગોની પટ્ટીઓનો શું અર્થ હોય છે?

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો આ પટ્ટીઓના કલર શું સૂચવે છે તે વિશે વિગતે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Know the colored stripes on toothpaste, Says this hidden truth
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `