Divya Bhaskar

Home » National News » Utility » See your blood group and know your future disease

તમારા બ્લડ ગ્રુપથી જાણો તમને થઈ શકે છે કઈ બિમારી

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 11:47 AM

બ્લડ ગ્રુપથી તમે હેલ્થ વિશે ઘણું બધુ જાણી શકો છો

  • See your blood group and know your future disease
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ બ્લડ ગ્રૂપ થી તમે હેલ્થ વિશે ઘણું બધુ જાણી શકો છો. બ્લડના 4 ગ્રૂપ હોય છે A, B, AB અને O. નવી રિસર્ચ અનુસાર, કેટલાક સ્પેસિફિક બ્લડ ગ્રૂપ વાળાને કેટલીક સ્પેસિફિક બીમારીઓ થાય છે. તો ચાલો જાણીએ તે વિશે. નાઝી ડોક્ટર Otto Reche ના જણાવ્યા અનુસાર, A બ્લડ ગ્રૂપ અન્ય ગ્રૂપની સરખામણીમાં સુપીરિયર છે

    બ્લડ ગ્રૂપ A

    A blood group વાળાની ફર્ટિલિટી સારી હોય છે, જોકે વધુ અલ્કોહોલ પીવા માટે તેઓ જાણીતા હોય છે. તેમને પેટનું કેન્સર થવાના ચાન્સ બીજા blood ગ્રૂપ વાળ કરતા વધુ હોય છે. આ બ્લડ ગ્રૂપ ની મહિલાઓ મોટી ઉંમરમાં પણ પ્રેગનન્ટ થઈ શકે છે. આ લોકો ઓબસેસિવ કમ્પલસિવ ડિસઓર્ડરનો પણ શિકાર થઈ શકે છે.

    આગળની સ્લાઈડસમાં જાણો બીજા બ્લડ ગ્રૂપ વાળા લોકોને થઈ શકે છે કઈ બીમારીઓ...

  • See your blood group and know your future disease
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    બ્લડ ગ્રુપ B

     

    આ ગ્રુપના લોકોની મેટાબોલિઝમ સારી હોય છે આ કારણે તેમને અલ્સર થવાના ચાન્સ વધુ હોય છે. ઓલ્ડ એજની શરૂઆતમાં તેમને અલ્જાઈમર, મેમોરી લોસ જેવી બિમારીઓ થવાના ચાન્સ હોય છે. આ ગ્રુપના લોકોની મેટાબોલિઝમ સારી હોવાના કારણે મસલ્સ સરળતાથી બની શકે છે.

     

    આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો

  • See your blood group and know your future disease
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    બ્લડ ગ્રુપ O

     

    આ બ્લડ ગ્રુપના લોકોને હાર્ટ ડિસીઝ અને સ્ટમક કેન્સર થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હોય છે. પરતું તેઓ સ્ટમક અલ્સરથી વધુ અફેકટ થાય છે કારણ કે તે Helicobacter pylori બેકટેરિયાથી વધુ અફેકટ થઈ જાય છે. આ બ્લડ ગ્રુપના પુરુષ ઓબેસિટી શિકાર રહે છે અને મહિલાઓને બેબી કન્સીવ કરવામાં પ્રોબ્લેમ થઈ શકે છે. આ બ્લડ ગ્રુપના લોકોમાં સ્ટ્રેસ સહન કરવાની ખુબ ક્ષમતા હોય છે.

     

    આગળની સ્લાઈડસ જોવા માટે ક્લીક કરો

  • See your blood group and know your future disease

    બ્લડ ગ્રુપ AB

     

    આ બ્લડના લોકોને હાર્ટ ડિસીસ થવાનો ખતરો રહે છે. ડાઈજેસ્ટિવ પ્રોબ્લેમ, ગ્રેસ્ટ્રિક ડિસીઝ થવાની સાથે જ તેમને હાઈ બ્લડ પ્રેશરનો ખતરો રહે છે. તેમને આંખો સાથે સંકળાયેલો પ્રોબ્લેમ થતો નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending