ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» SBI will change some rules from April

    SBIના ગ્રાહક છો, તો જરૂર જાણીલો 1 એપ્રિલથી થનાર આ ફેરફાર

    Divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 01:09 PM IST

    SBI અગામી 1 એપ્રિલથી લાગુ કરશે આ ફેરફાર
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ 1 એપ્રિલ નજીક છે અને પછી નવું નાણાંકીય વર્ષ 2018-19 શરૂ થશે. તેની સાથે જ SBIના કેટલાક નવા નિયમો લાગૂ થઈ જશે. એસબીઆઈએ વ્યાજ દર, પેનલ્ટી વગેરે મામલામાં થોડો ફેરફાર કર્યો છે. જે 1 એપ્રિલ 2018થી લાગૂ થશે. તમારે તેને જાણી લેવા જરૂરી છે, જેથી કરીને નવા નાણાંકીય વર્ષમાં તમને કોઈ મુશ્કેલી ન પડે. તો ચાલો જાણીએ આવા 3 નવા ફેરફારો વિશે, જેને બેન્ક નવા નાણાંકીય વર્ષમાં લાગૂ કરનાર છે.

      સેવિંગ્સ એકાઉન્ટના મિનિમમ બેલેન્સ પર નવી પેનલ્ટી

      SBIએ સેવિંગ્સ એકાઉન્ટમાં મંથલી એવરેજ બેલેન્સ મેન્ટેન ન કરવા પર લાગનાર પેનલ્ટીને 75 ટકા સુધી ઘટાડી દીધી છે. એવામાં કોઈ પણ કસ્ટમરે 15 રૂપિયા પ્લસ જીએસટીથી વધુ પેનલ્ટી નહિ આપવી પડે. અત્યાર સુધી તે અધિકતમ 50 રૂપિયા પ્લસ જીએસટી હતી. બેન્ક કસ્ટમર્સને ઘટેલી પેનલ્ટીનો ફાયદો એક એપ્રિલથી આપશે. આ નિર્ણયથી 25 કરોડ કસ્ટમર્સને ફાયદો થનાર છે. 15 રૂપિયા પેનલ્ટી હવે મેટ્રો અને શહેરી ક્ષેત્રના કસ્ટમર્સ માટે છે. જયારે અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોના કસ્ટમમર્સ માટે પેનલ્ટીને 40 રૂપિયા પ્લસ જીએસટીથી ઘટાડીને 12 અને 10 રૂપિયા પ્લસ જીએસટી કરી દેવામાં આવી છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો, સહયોગી બેન્કોની ચેક બુક થઈ જશે રદ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: SBI will change some rules from April
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top