ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» SBI giving internship opportunity in summer

    SBIમાં ઇન્ટર્નશિપ કરવાની તક, 12 હજાર સુધી મળશે સ્ટાઇપેન્ડ

    divyabhaskar.com | Last Modified - May 08, 2018, 07:59 PM IST

    SBI ફાઉન્ડેશન તમારા માટે કામ સામે 12 હજાર રૂપિયા મહિને કમાવવાનો ઇન્ટર્નશિપ પ્રોગ્રામ લઇને આવ્યું છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ જો તમે ઉનાળાના વેકેશનમાં કંઇક કામ સાથે કમાણી કરવા માગો છો તો SBI તમને આ તક આપી રહી છે. સોશિયલ વર્ક કરતું SBI ફાઉન્ડેશન તમારા માટે કામ સામે 12 હજાર રૂપિયા મહિને કમાવવાનો ઇન્ટર્નશિપ પ્રોગ્રામ લઇને આવ્યું છે. આ પ્રોગ્રામનું નામ રિસર્ચ ઇન્ટર્ન છે. જે હેઠળ એપ્લાય કરનારાને રોજગાર, ડિસએબિલિટી અને સોશિયલ રિસર્ચના ક્ષેત્રમાં એક પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે.

      આ રિસર્ચ અને સોશિયલ વર્ક કરવામાં તમે રસ દાખવો છો તો તમે આ ઇન્ટર્નશિપ માટે એપ્લાય કરી શકો છો. એપ્લાય કરવાની અંતિમ તારીખ 15 મે 2018 છે. જાણો SBIની આ ઇન્ટર્નશિપ પ્રોગ્રામની અન્ય માહિતી.

      મુંબઇમાં કરવું પડશે કામ

      આ ઇન્ટર્નશિપ માટે લોકેશન મુંબઇનું નરીમાન પોઇન્ટ હશે. એટલે કે તમારે ત્યાં પ્રોજેક્ટ પર કામ કરવું પડશે.

      કેટલા દિવસની ઇન્ટર્નશિપ

      ઇન્ટર્નશિપ 2 મહિનાની હશે અને આ માટે દર મહિને 12 હજાર રૂપિયા મળશે. એટલે કે આખી ઇન્ટર્નશિપ કરવા માટે 24 હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.

      વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: SBI giving internship opportunity in summer
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top