ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» SBI FD vs Post Office FD : શેમાં કેટલી ઝડપથી પૈસા થાય છે ડબલ? । SBI FD vs Post Office FD which one is best for invest

  SBI FD vs Post Office FD : શેમાં કેટલી ઝડપથી પૈસા થાય છે ડબલ?

  divyabhaskar.com | Last Modified - May 12, 2018, 03:41 PM IST

  બેન્ક અને પોસ્ટ ઓફિસ બન્નેમાં એફડીમાં ગેરન્ટેડ રિટર્ન આપવામાં આવે છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ ફિક્સ્ડ ડિપોઝિટ(FD) સેવિંગને સેવિંગની સૌથી સુરક્ષિત રીત માનવામાં આવે છે. બેન્ક અને પોસ્ટ ઓફિસ બન્નેમાં એફડીમાં ગેરન્ટેડ રિટર્ન આપવામાં આવે છે. સાથે જ તેમાં પૈસા જમા કરવાથી ટેક્સ સેવિંગ ફિક્સ ડિપોઝિટ(FDs) હેઠળ ઇન્કમ ટેક્સમાં છૂટનો ફાયદો પણ મળે છે. ફાયનાન્સિયલ એક્સપર્ટ સંદીપ શુક્લાએ જણાવ્યું છે કે અલગ-અલગ લોગ ઇન પીરિયડ સાથે કોઇપણ તેમાં પૈસા રોકી શકે છે. bankbazaar.comના સીઇઓ આદિલ શેટ્ટીએ જણાવ્યું કે પોસ્ટ ઓફિસ, બેન્કમાં હાલ ઇન્ટરેસ્ટ રેટ પ્રમાણે પૈસા 10થી 11 વર્ષમાં ડબલ થઇ જાય છે. આપણે જાતે ગણતરી કરી શકીએ છીએ કે કેટલા વર્ષમાં આપણા પૈસા ડબલ થઇ થશે.

   જોકે, તમારી અવધિ પૂર્ણ થતાં પહેલા એકાઉન્ટથી પૈસા ઉપાડવામાં ઇન્ટ્રેસ્ટનો વધારે ફાયદો મળતો નથી. આ કંડીશનમાં પ્રીમેચ્યોર વિડ્રોલ પર ટેક્સ પણ એપ્લિકેબલ થઇ જાય છે. આ બધાની વચ્ચે આજે અમે તમને બેન્ક(SBI) અને પોસ્ટ ઓફિસની ફિક્સ્ડ ડિપોઝિટના ફાયદા અંગે જણાવી રહ્યાં છીએ. તેનાથી તમે સમજી શકશો કે ક્યાં તમારે પૈસા લગાવવા વધારે ફાયદાકારક હશે અને ક્યાં સૌથી ઝડપી તમારા પૈસા ડબલ થઇ શકે છે.

   SBI FBમાં કેટલો ફાયદો

   - એસબીઆઇમાં માર્ચ 2018માં ફિક્સ્ડ ડિપોઝિટના ઇન્ટરેસ્ટ રેટ્સમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. 1 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ પર હવે 5.75થી લઇને 6.75 ટકાની રેન્જમાં ઇન્ટરેસ્ટ મળશે. આ 10 વર્ષ સુધીની એફડી પર આપવામાં આવી રહ્યું છે.
   - સીનિયર સિટીઝન માટે ઇન્ટરેસ્ટ થોડુંક વધારે છે. સીનિયર સિટીઝનને .10થી લઇને .25 ટકા સુધી વધારે ઇન્ટરેસ્ટ મળે છે.
   - એકાઉન્ટમાં મીનિમમ 1 હજાર રૂપિયા બેલેન્ટ મેઇન્ટેન કરવું જરૂરી છે.
   - જો તમે 2 લાખની એફડી કરાવો છો તો એસબીઆઇમાં હાલ 6.75 ટકાથી વધારે ઇન્ટરેસ્ટ રેટ પ્રમાણે તમારા પૈસા 11 વર્ષમાં ડબલ થઇ જશે.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો પોસ્ટ ઓફિસમાં કેટલો થશે ફાયદો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: SBI FD vs Post Office FD : શેમાં કેટલી ઝડપથી પૈસા થાય છે ડબલ? । SBI FD vs Post Office FD which one is best for invest
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top