ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» SBI બનાવી આપે છે મિનિટોમાં તમારા ફોટા વાળુ ATM કાર્ડ|SBI creates New ATM cards with your photos

    SBI બનાવી આપે છે મિનિટોમાં તમારા ફોટા વાળુ ATM કાર્ડ

    divyabhaskar.com | Last Modified - Jun 04, 2018, 07:00 PM IST

    ગ્રાહકોને સારી સુવિધા આપવા SBIએ દેશની 143 બ્રાન્ચને ફિજિટલ બનાવી દીધી છે
    • SBI બનાવી આપે છે મિનિટોમાં તમારા ફોટા વાળુ ATM કાર્ડ
      SBI બનાવી આપે છે મિનિટોમાં તમારા ફોટા વાળુ ATM કાર્ડ

      યુટિલિટી ડેસ્ક: એસબીઆઇ પોતાના ગ્રાહકોને બેસ્ટ સર્વિસ આપવા માટે દરેક સંભવ પ્રયાસ કરતી રહી છે. ગ્રાહકોને સારી સુવિધા આપવા SBIએ દેશની 143 બ્રાન્ચને ફિજિટલ બનાવી દીધી છે. SBIની આ શાખાઓ એડવાન્સ ટેક્નોલોજીથી લેસ છે અહીં જે કામને થતા અઠવાડિયા અથવા મહિનાઓ લાગે તે કામ મિનિટોમાં થઇ જાય છે. અહીંયાથી તમે ફોટાવાળુ ડેબિટ કાર્ડ પણ બનાવી શકો છો. તો આવો જાણીએ SBIના આ કાર્ટને બનાવડાવાની પ્રોસેસ.

      આ કાર્ડ બનાવવા માટે ગ્રાહકોને SBIinTOUCH બ્રાંચમાં ખાતુ ઓપન કરાવવાનું રહેશે.

      અહીંની ખાસ વાત એ છેકે ગ્રાહકોને અહીં ખાતુ ઓપન કરાવવા માટે લાંબી લાઇનમાં ઉભુ રહેવાની જરૂર નથી પડતી, અહીં તમારુ ખાતુ મિનિટોમાં ખુલી જાય છે.

      બેંકિગ સેવાઓ સિવાય આ ખાતામાં તમે SBIની સહયોગી કંપનિઓ જેવી કે લાઇફ ઇન્શ્યોરન્સ, જનરલ ઇન્શ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ક્રેડિટ કાર્ડ્સ અને SBI કેપ સિક્યોરિટીઝ દ્વારા ઓનલાઇન ટ્રેડિંગ સાથે જોડાયેલા કામ પણ કરી શકો છો.

      SBIINTOUCH શાખામાં બચત ખાતુ, ચાલૂ ખાતુ, સગીરો માટે બચત ખાતુ, પીપીએફ સહિતના ખાતાને સરળતાથી ખોલાવી શકો છો. એકાઉન્ટ ઓપનિંગ કિયોસ્ક (AOK) દ્વારા દરેક કામ માત્ર એક બટન દબાવવાથી પૂર્ણ કરી શકાય છે.

      SBIની આ શાખાઓમાં તમે 24 કલાક ચેક ડિપોજિટ કરી શકો છો, પાસબુક પ્રિન્ટ કરી શકો છો, સાથે જ પૈસા પણ જમા કરાવી શકો છો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: SBI બનાવી આપે છે મિનિટોમાં તમારા ફોટા વાળુ ATM કાર્ડ|SBI creates New ATM cards with your photos
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `