ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Save rs 2000 monthly and get this benefits

    દર વર્ષે મળશે 4.5 લાખ રૂપિયા, દર મહિને જમા કરો આટલી રકમ

    Divyabhaskar.com | Last Modified - May 04, 2018, 03:18 PM IST

    તમે જાણતા જ હશો કે નાની ઉંમરમાં જો બચત શરૂ કરવામાં આવે તો તેના ઘણાં ફાયદા છે
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ તમે જાણતા જ હશો કે નાની ઉંમરમાં જો બચત શરૂ કરવામાં આવે તો તેના ઘણાં ફાયદા છે. જો તમે સમજણપૂર્વક બચત કરવાનું શરૂ કરી દેશો તો તમારું ભવિષ્ય સંપૂર્ણ રીતે સુરક્ષિત થઈ શકે છે. અમે અહીં તમને એવા વિકલ્પ વિશે વાત કરી રહ્યાં છે, જયાં તમે 2 હજાર રૂપિયા જમા કરશો તો આગળ જઈને તમને આજીવન 4.5 લાખ રૂપિયા વાર્ષિક મળતા રહશે. જો મહિનાના આધાર પર જોવામાં આવે તો આજીવન દર મહિને તમને 38 હજાર રૂપિયાથી વધુ રકમ મળશે. આ યોજના સરકારની છે, એવામાં તે ભવિષ્ય માટે સારું પ્લાનિંગ બની શકે છે. આ યોજનામાં 18 વર્ષથી 60 વર્ષની ઉંમરના કોઈ પણ લોકો સામેલ થઈ શકે છે.

      શુ છે આ યોજના

      ફયુચર પ્લાનિંગ માટે નેશનલ પેન્શન સિસ્ટમ એક સારો વિકલ્પ બની ચુકી છે. આ સ્કીમને ભારત સરકારે 1 જાન્યુઆરી 2004એ લોન્ચ કરી હતી. સરકારની સાથે-સાથે પ્રાઈવેટ સેકટરમાં કામ કરનાર કોઈ પણ કર્મચારી જેની ઉંમર 18થી 60 વર્ષની વચ્ચે છે, તે પોતાની મરજીથી આ યોજનામાં સામેલ થઈ શકે છે.

      500 રૂપિયાથી શરૂ કરી શકો છો

      સારી વાત એ છે કે આ યોજનાને 500 રૂપિયા મહીનાના રોકાણની સાથે શરૂ કરી શકાય છે. રોકાણની અધિકતમ રકમ કોઈ પણ હોઈ શકે છે.

      કઈ રીતે મળશે ફાયદો

      મોટા ભાગના લોકો 25 વર્ષની ઉંમરમાં એ સ્થિતિમાં આવી જાય છે કે મંથલી કઈ પણ રોકાણ કરી શકતા નથી. એવામાં અમે તેના માટે 25 વર્ષની સીમા પસંદ કરી છે, જયાંથી તેમાં રોકાણ કરવાનું છે. યોજનામાં તમારે ત્યા સુધી રોકાણ કરવાનું છે, જયાં સુધી તમારી ઉંમર 60 વર્ષની થઈ જાય.

      તેને આ રીતે સમજી શકો છો

      ઉંમરઃ 25 વર્ષ
      રોકાણન ગાળોઃ 35 વર્ષ
      મંથલી રોકાણઃ 2000 રૂપિયા
      કુલ રોકાણઃ 8.4 લાખ રૂપિયા
      અનુમાનિત રિટર્નઃ 10 ટકા
      કુલ ફન્ડઃ 76.56 લાખ
      એન્યુટી માટે રકમઃ 100 ટકા
      અનુમાનિત એન્યુટી રેટઃ 6 ટકા
      મંથલી પેન્શનઃ 38,283 રૂપિયા
      વાર્ષિક પેન્શનઃ 4.5 લાખ રૂપિયા

      આગળની સ્લાઈડમાં વાંચો, યોજના પૂરી થવા પર મળી શકે છે 45 લાખ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Save rs 2000 monthly and get this benefits
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top